
ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન સામે 25 ઓક્ટોબરથી થશે. અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ એમાં 3માંથી 2 મેચ જીતી છે અને બીજા સ્થાને રહી હતી.

ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો ટકરાશે.આ મેચ 25 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી અલ અમીરાતમાં રમાશે, જ્યારે તે જ દિવસે બીજી સેમિફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો (IND vs PAK) એ જ સ્થળે ટકરાશે.