AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઈન બોલ, સ્પેશિયલ જર્સી… મોહમ્મદ શમી દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ખાસ સદી પૂર્ણ કરશે, CABએ કર્યું સન્માન

દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ખૂબ જ ખાસ છે. આ મેચ શમીની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 100મી મેચ છે. આ ખાસ મેચ પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા શમીનું સન્માન કરવામાં આવ્યું હતું.

| Updated on: Sep 05, 2026 | 7:21 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાના શાનદાર કરિયરમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. શમી 6 સપ્ટેમ્બર, રવિવારથી શરૂ થનારી દુલીપ ટ્રોફી 2026 ની ફાઇનલમાં પોતાની 100મી ફર્સ્ટ-ક્લાસ મેચ રમશે.

1 / 5
આ ખાસ મેચ પહેલા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ ચેન્નાઈમાં શમીનું સન્માન કર્યું. CAB પ્રમુખ સૌરવ ગાંગુલી વતી CABના ખજાનચી સંજય દાસે અનુભવી ઝડપી બોલરને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.

2 / 5
એવોર્ડ સમારોહ દરમિયાન શમીને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી દ્વારા સાઇન કરાયેલ એક ખાસ 'નંબર 100 બંગાળ જર્સી' અને ખાસ સાઇન ક્રિકેટ બોલ ભેટમાં આપવામાં આવ્યો હતો. શમીને એક સુંદર ચાંદીની ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

3 / 5
ઈસ્ટ ઝોન ટીમે તેના સ્ટાર ફાસ્ટ બોલરને આખી ટીમ દ્વારા સહી કરાયેલ જર્સી પણ ભેટમાં આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઈસ્ટ ઝોનના કેપ્ટન ઇશાન કિશન અને વાઇસ-કેપ્ટન વૈભવ સૂર્યવંશી પણ શમી સાથે જોવા મળ્યા હતા.

4 / 5
મોહમ્મદ શમીની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી 2010 માં શરૂ થઈ હતી. તેણે અત્યાર સુધીમાં 99 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 382 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 15 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. તેણે બે વાર મેચમાં 10 વિકેટ પણ લીધી છે. (PC: PTI/Instagram)

5 / 5

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીની બેટિંગનો એવો જાદુ કે વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરની પત્ની પણ જોવા લાગી દુલીપ ટ્રોફી

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ

દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ

ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!

10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં

ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન

સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?

g clip-path="url(#clip0_868_265)">