Champions Trophy 2025 : પૈસા પાછા આપશે પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન લીધો મોટો નિર્ણય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટલીક મેચોની ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી છે. આ એવી મેચો છે જે વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

| Updated on: Mar 01, 2025 | 7:34 PM
4 / 5
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે PCB ટિકિટ રિફંડ નીતિ મુજબ, ટિકિટ ધારકોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. ટિકિટ ધારકો સોમવાર, 10 માર્ચ, 2025 થી શુક્રવાર, 14 માર્ચ, 2025 ની વચ્ચે પસંદગીના TCS આઉટલેટ્સ પર તેમના રિફંડ માટે અરજી કરી શકે છે.

5 / 5
આ દરમિયાન, ટિકિટ ધારકોને મૂળ ટિકિટ બતાવવાની રહેશે, જે સારી સ્થિતિમાં હોવી જોઈએ. આ ઉપરાંત, ટિકિટ ધારકોએ રિફંડનો દાવો કરવા માટે TCS આઉટલેટની વ્યક્તિગત મુલાકાત લેવી પડશે. પરંતુ હોસ્પિટાલિટી ટિકિટ ધરાવતા લોકોને રિફંડ મળશે નહીં. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને 10 TCS આઉટલેટ્સની જાહેરાત કરી છે, જ્યાં ચાહકો તેમના રિફંડ મેળવી શકે છે. (All Photo Credit : X / PTI)

Published On - 7:33 pm, Sat, 1 March 25