Breaking News : IPL માંથી ગાયબ થયેલી 5 ટીમો, એક IPL ચેમ્પિયન પણ બની, છતાં બહાર ફેંકાઈ

IPL દુનિયાની સૌથી લોકપ્રિય T20 લીગ છે. વર્ષોથી ઘણી ટીમો આ લીગમાં રમતી રહી છે. જોકે કેટલીક ટીમો થોડા સમય માટે દેખાઈ પણ પછી અચાનક ગાયબ થઈ ગઈ. નાણાકીય સમસ્યાઓ, વિવાદો અને અન્ય કારણોથી આ પાંચ ટીમો હવે IPLમાં નથી રમતી. જાણો આ પાંચ ટીમો કઈ છે.

| Updated on: Mar 20, 2026 | 7:58 PM
1 / 6
IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લીગમાં ઘણાં ફેરફારો થયા છે. હાલ 10 ટીમો રમે છે, પરંતુ પહેલાં બીજી ટીમો પણ હતી જે હવે રમતી નથી. આ પાંચ ટીમોના ગાયબ થવાના કારણો અલગ-અલગ છે.

2 / 6
ડેક્કન ચાર્જર્સે 2009માં ખિતાબ જીત્યો હતો. ટીમમાં એડમ ગિલક્રિસ્ટ અને રોહિત શર્મા હતા. નાણાકીય મુશ્કેલીઓના કારણે તેઓ આગળ રમી શક્યા નહીં. આ ટીમ પછી IPLમાંથી બહાર થઈ ગઈ અને તેની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ આવી.

3 / 6
કોચી ટસ્કર્સ  કેરાલા 2011માં માત્ર એક જ સિઝન રમી. મહેલા જયવર્ધેનેએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમે સરેરાશ પ્રદર્શન કર્યું, પરંતુ બેંક ગેરંટી ન આપવાને કારણે BCCIએ તેમના કરારને રદ કર્યો.

4 / 6
પુણે વોરિયર્સ 2011થી 2013 સુધી ત્રણ સિઝન રમી. ટીમ ક્યારેય પ્લેઓફમાં પહોંચી શકી નહીં. માલિકોને ફી અને કરાર સાથે વિવાદો થયા, જેના કારણે ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ.

5 / 6
2016 અને 2017માં આ બે ટીમો અસ્થાયી રૂપે જોડાઈ. સુરેશ રૈનાના નેતૃત્વમાં ગુજરાત લાયન્સ પ્લેઓફમાં પહોંચી. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ 2017માં ફાઇનલ સુધી પહોંચી પણ ફાઇનલ હારી ગઈ.

6 / 6
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પાછા લીગમાં સામેલ થયા, ત્યારબાદથી આ પાંચ ટીમો પાછી નાં આવી શકી. આ પાંચ ટીમો IPLના ઈતિહાસમાં માત્ર યાદોમાં જ જીવત છે. (PC:PTI/X)

Follow Us