IPL 2026માં સૌથી પૈસાદાર ક્રિકેટર કોણ છે, જાણો

IPL આવે એટલે પૈસાની વાત આવે છે. પણ કેટલાક દિગ્ગજો ખેલાડીઓથી લઈને આધુનિક સુપરસ્ટાર મેદાન અને બેંક બેલેન્સ બંને પર ટોચ પર છે.સૌથી પૈસાદાર ક્રિકેટર પર નજર કરીએ.

| Updated on: Mar 23, 2026 | 12:33 PM
1 / 6
IPLપૈસાની રમત છે. કારણ કે, ખેલાડીઓ થી લઈ અમ્પાયર, કોમેન્ટેટર્સ ખુબ મોટી કમાણી કરે છે. તો આજે આપણે આઈપીએલ 2026ના સૌથી પૈસાદાર ખેલાડી વિશે વાત કરીશું. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી પણ કરોડો રુપિયાનો માલિક છે.

2 / 6
જ્યારે IPL આવે છે, ત્યારે તે એક પ્રશ્ન આવે છે,શું આ એમએસ ધોનીની છેલ્લી સીઝન છે? શું તે IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે? છેલ્લા કેટલાક વર્ષોથી દરેક IPLમાં આ વારંવાર ચર્ચાતો વિષય રહ્યો છે.ધોની સૌથી પૈસાદાર ખેલાડીના લિસ્ટમાં ટોચ પર છે.

3 / 6
 IPL કોન્ટ્રાક્ટથી લઈને મોટા બ્રાન્ડ ડીલ્સ સુધી, તેણે ક્રિકેટથી આગળ એક સામ્રાજ્ય બનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ લીધા પછી પણ, તેની બ્રાન્ડ વેલ્યુમાં થોડો પણ ઘટાડો થયો નથી. રિપોર્ટ મુજબ એમએસ ધોની (CSK) 1200 કરોડ રૂપિયાનો માલિક છે.

4 / 6
 44 વર્ષીય એમએસ ધોની આઈપીએલ 2026માં સૌથી પૈસાદાર ક્રિકેટરોમાંના એક છે, તેમની અંદાજિત કુલ સંપત્તિ 1,000 કરોડથી વધુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે સંકળાયેલા ધોની, આઈપીએલના પગાર, એન્ડોર્સમેન્ટ અને અનેક વ્યવસાયો (ટીમો અને બ્રાન્ડ્સમાં હિસ્સો) દ્વારા કરોડો રૂપિયા કમાય છે.

5 / 6
નિવૃત્ત થયા છતાં, તેમની બ્રાન્ડ વેલ્યુ અને આઈપીએલમાં હાજરી  તેમને ટોચ પર રાખે છે.

6 / 6
  ધોનીનું રાંચીમાં ફાર્મહાઉસ, કાર અને બાઇકનો ખુબ મોટો સંગ્રહ છે. તેના કાર કલેક્શનમાં ખુબ મોંઘી કારનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, ધોનીએ અત્યારસુધી 278 મેચમાં 5439 રન બનાવ્યા છે. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકે 5 વખત ચેમ્પિયન બની છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરુ થઈ રહી છે. (all photo : PTI)

Follow Us