Breaking News : 3 ટીમોએ ખરીદી મોંઢુ ફેરવ્યું, RCB માટે બન્યો પૈસા વસુલ ખેલાડી, જુઓ ફોટો

Rasikh Salam : આઈપીએલ 2026ની શરુઆતની 2 મેચમાં રસિક સલામએ 5 વિકેટ લીધી હતી. લખૌન સામે કરેલી બોલિંગથી બધાનું દિલ જીતી લીધું હતુ.કોણ છે રસિખ સલમા? 3 ટીમોએ છોડ્યો હવે RCB માટે બન્યો પૈસા વસુલ ખેલાડી

| Updated on: Apr 16, 2026 | 3:02 PM
1 / 6
આઈપીએલ હંમેશા યુવાઓ માટે પોતાની પ્રતિભા દેખાડવાનું સૌથી મોટું મંચ રહ્યું છે. કેટલીક વખત ખેલાડીઓ પોતાની ઓળખ બનાવવા માટે લાંબી રાહ તેમજ યોગ્ય ટીમના વિશ્વાસની જરુર હોય છે.આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમી રહેલા રસિખ સલામ ડારની સ્ટોરી પણ કાંઈક આવી છે.

2 / 6
26 વર્ષના આ બોલરે સાબિત કરી દીધું કે, જો તમારી પાસે હુનર હોય અને સાથ મળે તો પરિણામ એક દિવસ જરુર મળે છે. જમ્મુ-કાશ્મીર માટે ઘરેલું ક્રિકેટ રમનાર બોલર રસિખ સલામની આઈપીએલમાં સફળ ખુબ ઉતાર-ચઢાવ ભરી રહી છે.

3 / 6
રસિખે કરિયરની શરુઆત મુંબઈ ઈન્ડિયન્સ સાથએ કરી હતી. માત્ર 1 મેચ રમવાની તક મળી હતી. ત્યારબાદ રિલીઝ કરવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને તક આપી પરંતુ 2 મેચ રમ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

4 / 6
દિલ્હી કેપિટલ્સમાટે 8 મેચમાં 9 વિકેટ લઈ પોતાની તાકાત દેખાડી પરંતુ મેગા ઓક્શન પહેલા દિલ્હી તેના પર વિશ્વાસ રાખ્યો નહી અને રિલીઝ કર્યો હતો.IPL 2026 ની 23મી મેચમાં RCBના ફાસ્ટ બોલર રસિખ સલામે શાનદાર બોલિંગ કરી હતી.

5 / 6
આરસીબીએ રસિખ સલામને ખરીદ્યો હતો. આઈપીએલ 2026ની શરુઆતની 2 મેચમાં 5 વિકેટ લીધી છે અને બધાનું દિલ જીતી લીધું છે. 15 એપ્રિલના રોજ લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ બોલિગ કરી હતી.4 ઓવરમાં 24 રન આપી 4 વિકેટ લીધી હતી.

6 / 6
લખનૌ સામેના તેના સ્પેલમાં 24 બોલમાંથી, તેણે લગભગ 10 બોલ ધીમી ગતિએ ફેંક્યા, જેણે બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા.સીઝનની આગામી મેચમાં પણ બધાની નજર જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ પર રહેશે. (all photo : PTI)

Published On - 3:00 pm, Thu, 16 April 26

Follow Us