
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે વનડેમાં બીજી બેવડી સદી ફટકારી.

ગિલે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 117 બોલમાં 200 રન પૂરા કર્યા.

ગિલ વનડેમાં એકથી વધુ બેવડી સદી ફટકારનાર રોહિત બાદ માત્ર બીજો બેટ્સમેન.

આ પહેલા, 2023માં ન્યૂઝીલેન્ડ સામે ગિલે 208 રનની ઇનિંગ રમી હતી.

શુભમન ગિલ ODI રન ચેઝમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

અત્યાર સુધી, ભારતીય બેટ્સમેનો દ્વારા ફટકારવામાં આવેલી બધી બેવડી સદી પહેલા બેટિંગ કરતી વખતે આવી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે જોરદાર કેપ્ટન ઇનિંગ રમી હતી.

કેપ્ટન શુભમન ગિલની ઇનિંગના દમ પર ટીમ ઇન્ડિયા આ અશક્ય લાગતા રનચેઝમાં સફળ થયું છે. (PC:PTI/X)
Published On - 10:01 pm, Wed, 30 September 26