Breaking News: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો

ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુમાં રમાયેલી પાંચમી T20Iમાં ભુવીએ 1425 દિવસ બાદ ફરી ભારતીય જર્સી પહેરી. નવેમ્બર 2022 પછી પ્રથમ વખત તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થયા બાદ ચાહકોની લાંબી રાહનો પણ અંત આવ્યો અને ભુવી ફરી મેદાન પર જોવા મળ્યો.

| Updated on: Oct 17, 2026 | 9:54 PM
1 / 8
1425 દિવસ બાદ ભુવનેશ્વર કુમારે ફરી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરી.

2 / 8
છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20માં ભુવનેશ્વર ભારતીય ટીમ માટે રમ્યો હોતો.

3 / 8
ટીમમાં પસંદગી બાદ તુરંત જ ભુવનેશ્વરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો.

4 / 8
ચાર વર્ષથી ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાથી બહાર હતો. બેંગલુરુમાં આખરે આ રાહ પૂરી થઈ.

5 / 8
લાંબા સમયથી ટીમની બહાર રહેલા ભુવીની વાપસીથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

6 / 8
મયંક યાદવને બહાર કરીને ભુવનેશ્વરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

7 / 8
લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલા અનુભવી ફાસ્ટ બોલર પાસેથી ચાહકોને સારા પ્રદર્શનની આશા છે.

8 / 8
1425 દિવસ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા ભુવનેશ્વર કુમાર પર હવે સૌની નજર છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.