Breaking News: જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ખેલાડીએ ભારત માટે કર્યું ડેબ્યૂ, ટીમ ઈન્ડિયા માટે રમનાર ત્રીજો કાશ્મીરી

જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ખેલાડીએ આકિબ નબીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરીને ખાસ સિદ્ધિ મેળવી છે. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં તેને નીતિશ રેડ્ડીના સ્થાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું હતું. આ સાથે આકિબ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર બન્યો છે. તેના પહેલા પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

| Updated on: Sep 30, 2026 | 4:40 PM
1 / 8
જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ક્રિકેટર આકિબ નબીએ ભારત માટે ડેબ્યૂ કર્યું.

2 / 8
ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં આકિબને નીતિશ રેડ્ડીના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

3 / 8
આકિબ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર બન્યો.

4 / 8
આકિબ પહેલા જમ્મુ-કાશ્મીરના પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.

5 / 8
પરવેઝ રસૂલે 2014માં બાંગ્લાદેશ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં T20Iમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

6 / 8
ઝડપી બોલર ઉમરાન મલિકે 2022માં ભારત માટે T20I ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં વનડે ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું.

7 / 8
આકિબને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં તક મળી છે. તાજેતરના રણજી પ્રદર્શનથી તેણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.

8 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામે આકિબનું ડેબ્યૂ આ ક્રિકેટરની સાથે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ માટે પણ ખાસ ક્ષણ છે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.