Breaking News: એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ… અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ તોડ્યો તેનો રેકોર્ડ

ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં, અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી, પહેલી વિકેટ સાથે તેણે ભુવનેશ્વરના રેકોર્ડની બરાબરી કરી અને બીજી વિકેટ સાથે તેણે તેને તોડી નાખ્યો.

| Updated on: Oct 24, 2026 | 5:24 PM
1 / 8
ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.

2 / 8
બીજી T20 મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 8
ક્રાઇસ્ટચર્ચમાં શ્રેણીની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી.

4 / 8
અર્શદીપે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, જે 2026માં તેની 38મી T20I વિકેટ હતી.

5 / 8
આ વિકેટ લેતા જ અર્શદીપ સિંહે એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો.

6 / 8
અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારનો 37 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો.

7 / 8
ભુવનેશ્વર કુમારે 2022માં આ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે 4 વર્ષ બાદ આ રેકોડ તૂટ્યો હતો.

8 / 8
ખાસ વાત એ છે અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ આ રેકોર્ડ તોડ્યો હતો. (PC:PTI/X/BCCI)

Published On - 4:59 pm, Sat, 24 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.