IND vs NZ: 2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 67 રન બનાવ્યા હતા. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી અને અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. આ ઇનિંગ સાથે સંજુએ 2026માં આઠમી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા અને ઈશાન કિશનના રેકોર્ડની બરાબરી કરી.

| Updated on: Oct 22, 2026 | 6:35 PM
1 / 8
ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20 મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં ફિફ્ટી ફટકારી હતી.

2 / 8
સંજુ સેમસને 67 રનની ઇનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

3 / 8
અભિષેક શર્મા સાથે સંજુ સેમસને પ્રથમ વિકેટ માટે 93 રન ઉમેર્યા હતા. આ ભાગીદારીએ ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

4 / 8
આ પ્રદર્શન સાથે સંજુ સેમસને 2026માં T20Iમાં આઠમી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

5 / 8
સંજુ સેમસને ઈશાન કિશનની આઠ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી હતી.

6 / 8
જોકે, એક કેલેન્ડર વર્ષમાં T20I ક્રિકેટમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ હજુ પણ સૂર્યકુમાર યાદવના નામે છે.

7 / 8
સૂર્યકુમારે 2022માં 11 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ એ જ વર્ષે નવ વખત આ સિદ્ધિ મેળવી હતી.

8 / 8
આગામી મેચોમાં સંજુ સેમસનના પ્રદર્શન પર ભારતીય ચાહકોની નજર રહેશે. (PC:PTI/X)

Published On - 6:35 pm, Thu, 22 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.