ભગવાન કૃષ્ણનો ભક્ત છે ક્રિકેટર, પત્ની કરે છે ખેતી, આવો છે કેપ્ટનનો પરિવાર

13 ઓક્ટોબર 1994ના રોજ બાંગ્લાદેશના દિનાજપુરમાં જન્મેલા લિટન દાસનું પૂરું નામ લિટન કુમાર દાસ છે. તેમના પિતા બચ્ચા દાસ સ્વર્ણકાર છે. તેઓ જમણા હાથે બેટિંગ કરે છે અને વિકેટકીપર પણ છે.લિટન દાસનો પરિવાર જુઓ

| Updated on: Sep 06, 2025 | 7:20 AM
4 / 12
લિટન કુમાર દાસને લિટન દાસ તરીકે પણ બધા ઓળખે છે, તે એક બાંગ્લાદેશી ક્રિકેટર છે. તે બાંગ્લાદેશ T20I ટીમનો વર્તમાન કેપ્ટન છે.તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટકીપર છે.

5 / 12
13 વર્ષની ઉંમરે લિટન દાસે 2007-08 સીઝનમાં બાંગ્લાદેશ અંડર-15 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તે 2009 થી 2011 સુધી બાંગ્લાદેશ ક્રીરા શિખા માટે રમ્યો હતો. 2010-11માં, તેને અંડર-17 અને અંડર-19 ટીમ બંને માટે પસંદ કરવામાં આવ્યો હતો.

6 / 12
2012 અને 2014માં અંડર-19 વર્લ્ડ કપમાં તે બાંગ્લાદેશ માટે રમ્યો છે. 2013માં તે બાંગ્લાદેશ અંડર-23 ટીમ માટે રમ્યો હતો.લિટન દાસે જૂન 2015માં બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ODI ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (176) બનાવ્યો છે.

7 / 12
માર્ચ 2023માં લિટન દાસને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન માટે રુપિયા 50 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. તે સીઝનમાં તેણે ફક્ત એક જ મેચ રમી હતી અને 4 રન બનાવ્યા હતા.

8 / 12
લિટન દાસને 4 મે 2025ના રોજ T20I વર્લ્ડ કપ 2026 સુધી કાયમી ધોરણે બાંગ્લાદેશ T20I કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.બાંગ્લાદેશ માટે લિટન દાસની કારકિર્દી વિશે વાત કરીએ તો તે ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.

9 / 12
લિટન દાસ બંગાળી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેના બે ભાઈઓ છે. લિટન દાસ ભગવાન કૃષ્ણનો ભક્ત છે.

10 / 12
 28 જુલાઈ 2019ના રોજ તેણે તેની ગર્લફ્રેન્ડ દેવશ્રી સંચિતા સાથે લગ્ન કર્યા. નવેમ્બર 2023 માં તેમને એક પુત્રીનો જન્મ થયો. લિટન દાસ એક દીકરીનો પિતા પણ છે.

11 / 12
લિટન દાસની પત્ની ખેતી કરે છે, તેની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. લિટન દાસની પત્નીનું નામ દેવશ્રી સંચિતા છે જે વ્યવસાયે ખેડૂત છે.

12 / 12
લિટન દાસ અને દેવશ્રી સંચિતા બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. દેવશ્રી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.