
આ પહેલા મોહમ્મદ શમીએ પોતાની જ બોલિંગમાં રચિન રવિન્દ્રનો કેચ છોડી દીધો હતો. આ પછી, શ્રેયસ ઐય્યર રચિનનો કેચ ચૂકી ગયો. જ્યારે ઐયર કેચ ચૂકી ગયો ત્યારે અનુષ્કા શર્મા નિરાશામાં ચીસો પાડવા લાગી.

થોડા સમય પછી, કુલદીપ યાદવે રચિનને બોલ આઉટ કર્યો, જેના પછી આખું સ્ટેડિયમ ખુશીથી ગુંજી ઉઠ્યું. (All Image - jiohotstar)
Published On - 4:16 pm, Sun, 9 March 25