આ છે અફઘાનિસ્તાનના ક્રિકેટ ચાહકોનો પ્રેમ, T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ જોવા રસ્તાઓને સ્ટેડિયમ બનાવી દીધુ, જુઓ ફોટો

|

Jun 27, 2024 | 11:42 AM

સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. આ મેચ અફઘાનિસ્તાન માટે એટલી નિરાશાજનક હતુ કે, અફઘાનિસ્તાનની ટીમની સાથે તેના ચાહકો પણ દુખી થયા છે.

1 / 5
બાંગ્લાદેશ સામે 8 રને જીત મેળવીને અફઘાન ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી. આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.આ જીત સાથે અફઘાનિસ્તાનના ક્રિકેટ ચાહકોએ ખુબ જશ્ન મનાવ્યો હતો.

2 / 5
આજે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા સામેની મેચ જોવા માટે અફઘાનના ક્રિકેટ ચાહકોનો પ્રેમ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે. તેમના ચાહકોએ સેમીફાઈનલ જોવા માટે જાણો રસ્તાઓ જામ કરી દીધા છે.

3 / 5
આ ફોટોમાં તમે જોઈ શકો છો કો, અફઘાનના ક્રિકેટ ચાહકોને તેની ટીમ ફાઈનલમાં પહોંચે તેવી આશા સાથે જાણે રસ્તાઓ પર તમામ કામ છોડીને બેઠા હતા.

4 / 5
ટી20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી હતી. તેમણે ગ્રુપ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ જેવી મજબુત ટીમને હાર આપી હતી. ત્યારબાદ સુપર-8માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવી હતી અને બાંગ્લાદેશને હાર આપી હતી.

5 / 5
 અફઘાનિસ્તાને 2009માં પહેલી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી. 2010માં ટીમનું ટી20 ડેબ્યુ કર્યું હતુ. માત્ર 15 વર્ષમાં જ ટીમ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી હતી.

Next Photo Gallery