IPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો, આ ટીમે પોઈન્ટ ટેબલમાં “ઝીરો” પરંતુ મેચમાં છે “હીરો”

આઈપીએલ 2024માં સિક્સરનો વરસાદ થયો છે. 41 મેચમાં 700થી વધુ સિક્સ લાગી ચુકી છે. આજે અમે તમને જણાવીશું કે, આ સીઝનમાં અત્યારસુધી સૌથી વધુ સિક્સર મારનારી 5 ટીમો વિશે જાણીએ.

| Updated on: Apr 26, 2024 | 11:24 AM
4 / 7
આરસીબી પોઈન્ટ ટેબલમાં ભલે છેલ્લા સ્થાન પર હોય પરંતુ સિક્સ મારવાના મામલે ટીમ બીજા નંબર પર છે. આનું સૌથી મોટું કારણ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે. આરસીબીએ અત્યારસુધી લીગમાં કુલ 90 સિક્સ મારી છે.

5 / 7
 રિષભ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝનમાં 86 સિક્સ મારી છે. કેપ્ટન રિષભ પંત શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ગંભીર અકસ્માતના કારણે છેલ્લા 15 મહિનાથી ક્રિકેટના મેદાનથી દુર હતો. હવે મેદાન પર પરત ફર્યો છે પંતે 9 મેચમાં 21 સિક્સ ફટકારી છે. જેક ફ્રેઝર 4 મેચમાં 16 સિક્સ મારી છે.

6 / 7
હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ સીઝનમાં અત્યારસુધી 85 સિક્સ મારી છે. ટીમમાં એકથી એક શાનદાર બેટ્સમેન છે. 4 બેટ્સમેનોએ 10 થી વધારે સિક્સ ફટકારી છે. જેમાં રોહિત સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને ડેવિડ સામેલ છે. હાર્દિક પંડ્યાની ટીમે 85 સિક્સ મારી છે.,

7 / 7
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સૌથી વધુ સિકસ મારી છે, આ કારણે ટીમ 5માં નંબર પર છે.  કોલકાતા નાઈટ રાઈડર્સે 70 સિક્સ ફટકારી છે.