લાઈવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુટ્યુબરના પરિવાર વિશે જાણો

અનુરાગ ડોભાલનો હાલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, યુટ્યુબર પોતાના અંગત અનુભવો શેર કરે છે. આ વીડિયો વાયરલ થતાં જ અનુરાગની પર્સનલ લાઈફ અને તેની પત્ની ચર્ચાનો વિષય બની ગયા છે. આજે આપણે અનુરાગ ડોભાલના પરિવાર વિશે વાત કરીશુ.

| Updated on: Mar 10, 2026 | 7:02 AM
1 / 14
 દેહરાદૂનનો રહેવાસી અનુરાગ ડોભાલ એક જાણીતો મોટો-વ્લોગર છે. તેમની યુટ્યુબ ચેનલ, UK07 રાઇડર, ના 7.97 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલ પર તેઓ બાઇક રાઇડ્સ, લાઇફસ્ટાઇલ અને પર્સનલ વ્લોગ્સ શેર કરે છે.

2 / 14
અનુરાગ ડોભાલેનો જન્મ 18 સપ્ટેમબર 1998માં થયો છે. તે 26 વર્ષનો છે. તેમણે બિગ બોસ 17 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. અનુરાગ યુટ્યુબ પરથી માસિક લાખો રૂપિયા કમાય છે.

3 / 14
અનુરાગ ડોભાલેનો પરિવાર જુઓ

અનુરાગ ડોભાલેનો પરિવાર જુઓ

4 / 14
અનુરાગે તાજેતરમાં એક વીડિયો રિલીઝ કર્યો છે જેણે તેમના લાખો ચાહકોને ખૂબ જ ચિંતિત અને આઘાતમાં મૂકી દીધા છે. વીડિયોમાં, તેમણે તેમની પર્સનલ લાઈફ વિશે કેટલીક વાતો કરી છે.જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

5 / 14
તમને જણાવી દઈએ કે, અનુરાગે 3 મે, 2025ના રોજ રિતિકા સાથે લગ્ન કર્યા. સપ્ટેમ્બરમાં, આ કપલે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી, અને હવે અનુરાગે ખુલાસો કર્યો છે કે રિતિકા તેનાથી અલગ રહે છે. તેના માતાપિતા અને ભાઈ તેમના આંતરજ્ઞાતિય લગ્નને કારણે તેને માનસિક રીતે ત્રાસ આપી રહ્યા છે.

6 / 14
યુટ્યુબરે એ પણ ખુલાસો કર્યો કે તેના માતાપિતા તેમના લગ્નના પક્ષમાં નહોતા. આ કારણે, તે હતાશ છે અને પોતાનો જીવ લેવા માંગે છે. આ પછી, તેણે શનિવારે રાત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

7 / 14
આ દરમિયાન, ચાલો જાણીએ કે તે કેવી રીતે લોકપ્રિય બન્યો, તે યુટ્યુબ પરથી કેટલી કમાણી કરે છે અને તેના પરિવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણીએ.યુટ્યુબર પાસે ગોલ્ડન પ્લે બટન પણ છે.

8 / 14
ફેમસ ભારતીય મોટો-વ્લોગર અને "બિગ બોસ 17" ફેમ અનુરાગ ડોભાલ, જે દુનિયામાં "The UK07 Rider" તરીકે જાણીતો છે, હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ અને વિવાદાસ્પદ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

9 / 14
યુટ્યુબર અને મોટર વ્લોગર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) બિગ બોસ સીઝન 17માં “બાબુ ભૈયા” ના નામથી લોકપ્રિય થયો હતો. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 25 થી 30 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં ઘણા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે.

10 / 14
અનુરાગ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે જે આર્થિક રીતે મજબૂત નહોતો. તેના પિતા સરકારી શાળામાં શિક્ષક હતા અને દર મહિને 1200 રૂપિયા કમાતા હતા.   આજે દીકરો કરોડોનો માલિક છે.

11 / 14
તેના પિતા જગદંબા પ્રસાદ ડોભાલ, ગણિતના શિક્ષક હતા. તેમણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણને મનોરંજક બનાવવા માટે વિવિધ પહેલ કરી.

12 / 14
તેમના કાર્ય માટે, તેમને 2009માં રાજ્ય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અને 2010માં રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

13 / 14
તેણે 20 વર્ષની ઉંમરે યુટ્યુબ પર પોતાની સફર શરૂ કરી હતી, પરંતુ તે હંમેશા પોતાના અભ્યાસને પ્રાથમિકતા આપતો હતો.

14 / 14
પોતાના અભ્યાસ અને ટ્યુશનને કારણે તે દર મહિને ફક્ત 3 વ્લોગ અપલોડ કરી શકતો હતો. જોકે શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેણે પોતાના વીડિયોની સંખ્યા વધારી હતી.