આ બોલિવુડ અભિનેત્રી અર્ચના પુરન સિંહની વહુ બનશે, દીકરા પર આવ્યું દીલ જુઓ ફોટો

અર્ચના પુરન સિંહના દીકરા આર્યમન સેઠી હાલમાં પોતાની લવ લાઈફને લઈ ચર્ચામાં છે. તેમણે હાલમાં પોતાના બ્લોગમાં જણાવ્યું કે, તે અભિનેત્રી યોગિતા બિહાનીને ડેટ કરી રહ્યો છે. બંન્ને હાલમાં રોમાન્ટિક મ્યુઝિક વીડિયો છોટી વાતેમાં સાથે જોવા મળ્યા હતા.

| Updated on: Jul 16, 2025 | 3:25 PM
4 / 6
ખુબ ઓછા લોકો માને છે કે, યોગિતા બિહાનીનું નામ પહેલા ટીવીના પોપ્યુલર અભિનેતા કરણ કુંદ્રા સાથે જોડાયું છે. કરણ કુંદ્રાના રિયાલિટી શો બિગ બોસમાં હતો તે દરમિયાન એક એવી ચર્ચાઓ સામે આવી હતી કે, કરણ અને યોગિતા એક બીજાને ડેટ કરી રહ્યા છે.

5 / 6
યોગિતા બિહાનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણીએ વર્ષ 2017માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. યોગિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી અને ત્યારબાદ તે ફરીદાબાદમાં રેડફૂડી સ્ટાર્ટઅપનો ભાગ બની. ત્યારબાદ યોગિતાએ વર્ષ 2016 સુધી અહીં કામ કર્યું અને પછી ફિલ્મી દુનિયા તરફ વળ્યા. યોગિતાએ ટીવીથી પોતાનું કામ શરૂ કર્યું.

6 / 6
આર્યમન સેઠીની વાત કરીએ તો, તે યોગિતા બિહાનીને ડેટ કરી રહ્યો છે. યોગિતા બિહાની 'ધ કેરળ સ્ટોરી'માં જોવા મળી છે અને એક જાણીતી અભિનેત્રી છે.