એક એવો પરિવાર જેના પર આખી ફિલ્મ બની જાય, અભિનેતાથી લઈને વિલેન પરિવારમાં સામેલ

|

Sep 28, 2024 | 8:04 AM

આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે. તો આ ખાસ અવસર પર ચાલો જાણીએ કે રણબીર કપૂર ( Ranbir Kapoor Family Tree)ના પરિવારમાં એવા દિગ્ગજ હતા જેમણે ફિલ્મી દુનિયામાં હલચલ મચાવી હતી.કપૂર પરિવારની શરૂઆત પૃથ્વીરાજ કપૂરથી શરુ થાય છે. ફિલ્મી દુનિયામાં કપૂર પરિવારનો પાયો નાખનાર પૃથ્વીરાજે પોતાની કારકિર્દીની શરૂઆત મૂંગી ફિલ્મોથી કરી હતી.

1 / 9
 બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે એટલે કે 28મી સપ્ટેમ્બરે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષ રણબીર કપૂર માટે ઘણી રીતે ખાસ રહ્યું છે.  તેના ચાહકોની સાથે તેના પરિવારના સભ્યો પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ચાલો આપણે રણબીર કપુરના પરિવાર વિશે વાત કરીએ.

2 / 9
ફિલ્મોના પ્રખ્યાત કપૂર પરિવારની શરૂઆત પૃથ્વીરાજ કપૂરથી થઈ હતી. તેણે રામશર્ણી મહેરા સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો હતા, રાજ કપૂર, ઉર્મિલા કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા અને આ લગ્ને પાંચ બાળકોને જન્મ આપ્યો. સૌથી મોટા રણધીર કપૂર હતા જેમણે પ્રખ્યાત અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા.

3 / 9
રણધીર અને બબીતાના આ લગ્નથી કરિશ્મા કપૂર અને કરીના કપૂર નામની બે છોકરીઓનો જન્મ આપ્યો હતો. જેણે બોલિવુડમાં હિટ ફિલ્મો આપી છે. કરિશ્મા કપૂરે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા અને સમાયરા કપૂર અને કિયાન રાજ નામના બે બાળકોની માતા છે. કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે બે બાળકોની માતા છે.

4 / 9
રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982 માં થયો હતો. તે આજે બોલિવુડનો હિટ અભિનેતા છે, તેણે સંજય લીલા ભણસાલી સાથે કામ કરીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2007માં તે જ નિર્દેશક સાથે તેની પ્રથમ ફિલ્મમાં કામ કર્યું હતું.

5 / 9
રાજ કપૂરનું બીજું બાળક રિતુ કપૂર હતું અને તેણે રાજન નંદા સાથે લગ્ન કર્યા હતા. તેણે બે બાળકોને નિતાશા નંદા અને નિખિલ નંદાને જન્મ આપ્યો.

6 / 9
રાજ કપૂરનું ત્રીજું સંતાન પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂર હતું જેમણે તેમની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઋષિ અને નીતુને બે બાળકો હતા, રિદ્ધિમા કપૂર અને રણબીર કપૂર. રિદ્ધિમા કપૂરના પતિનું નામ ભરત સાહની છે.  રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. એક પુત્રીનો પિતા છે.

7 / 9
રીમા કપૂર શોમેન રાજ કપૂરની ચોથી સંતાન છે. રીમાએ મનોજ જૈન સાથે લગ્ન કર્યા. તેના બંને બાળકો અરમાન જૈન અને આધાર જૈન છે. અરમાન જૈને અનીશા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.

8 / 9
રાજ કપૂરના સૌથી નાના સંતાન રાજીવ કપૂર ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં જોવા મળ્યા હતા. રાજીવે પ્રખ્યાત આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા, જો કે તેમનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં અને 2001માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

9 / 9
રણવીર કપૂરના લગ્ન આલીયા ભટ્ટ સાથે થયા છે. તેની એક દીકરી પણ છે જેનું નામ રાહા છે. તેની એક ઝલક જોવા માટે ચાહકો તલપાપડ થતાં જોવા મળે છે.

Published On - 12:38 pm, Thu, 28 September 23

Next Photo Gallery