આ બોલિવૂડ સ્ટાર જે ધોરણ 12માં નાપાસ છે, પણ બોલિવુડમાં આપે છે હિટ ફિલ્મો

બોલિવુડમાં અનેક એવા બોલિવુડ સ્ટાર છે. જે ભણવામાં ઢગલાના ઢ જેવા હતા પરંતુ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા બોલિવુડ સ્ટાર ધોરણ 12માં નાપાસ છે.

| Updated on: May 05, 2025 | 12:10 PM
4 / 5
કાજોલ એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પહેલી ફિલ્મ 'બેખુદા' કરી. આ પછી તેમની ફિલ્મ 'બાઝીગર' ને અપાર સફળતા મળી. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે શાળા અધવચ્ચે જ છોડી દીધી. તેણે 12મું પાસ પણ નથી કર્યું.

5 / 5
અર્જુન કપૂર પણ ધોરણ 12માં નાપાસ છે. ધોરણ 12માં નાપાસ થતા તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેમણે નક્કી કર્યું કે, હવે બોલિવુડમાં કામ કરવું છે. અર્જુન કપૂરના પિતા બોલિવુડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર છે. આ કારણે અર્જૂન બોલિવુડમાં એન્ટ્રી કરી. તે સમયે તેનો વજન અંદાજે 140 કિલો હતો. બાદમાં જીમમાં પરસેવો પાડી હિટઅને ફિટ સ્ટાર બન્યો.