માત્ર આમિર ખાન જ નહી, આ સ્ટાર કરી ચૂક્યા છે 1, 2, નહી પરંતુ 3 વખત લગ્ન, જુઓ લિસ્ટ

પહેલા પ્રેમ, 2 છુટાછેડા ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે બોલિવુડ અભિનેતા આમિર ખાન, માત્ર આમિર ખાન જ નહી બોલિવુડના આ સ્ટાર પર 3-3 વખત લગ્ન કરી ચૂક્યા છે. જુઓ ફોટો

| Updated on: Jul 05, 2026 | 10:36 AM
1 / 6
બોલિવુડના મિસ્ટર પરફેક્શનલિસ્ટ આમિર ખાને 5 જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે. પોતાની જિંદગીના નવા અધ્યાયની શરુઆત કરી છે. બોલિવુડમાં એવા કેટલાક સ્ટાર છે. જેમણે 1 થી વધારે વખત લગ્ન કર્યા છે. તો ચાલો આ સ્ટાર વિશે જાણીએ,

2 / 6
 આમિર ખાનના પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા. અંદાજે 16 વર્ષ પછી છુટાછેડા લીધા હતા. ત્યારબાદ બીજા લગ્ન 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી.

3 / 6
આજે આમિર ખાન ત્રીજી વખત ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે. તેનું નામ આ બોલિવુડ ક્લબમાં જોડાયું છે.

4 / 6
જ્યારે બોલિવુડમાં સૌથી વધારે લગ્નની વાત આવે છે તો, કબીર બેદીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેમણે પોતાની લાઈફમાં 4 વખત લગ્ન કર્યા છે. પ્રતિમા બેદીથી શરુ થઈ. સુસાન, નિક્કી બેદી અને પરવીન દુસાંઝ સાથે લગ્ન કર્યા હતા. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે.

5 / 6
 સંજય દત્તની પર્સનલ લાઈફ કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. તેના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. તેના નિધન પછી સંજયે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન લાંબા સમયસુધી ચાલ્યા ન હતા.ત્યારબાદ તેમણે માન્યતા દત્તા સાથે લગ્ન કર્યા છે. આજે પરિવાર સાથે ખુશખુશાલ લાઈફ જીવી રહ્યો છે.

6 / 6
ટીવી અને બોલિવુડ અભિનેતા કરણ સિંહ ગ્રોવરે પણ 3 વખત લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે થયા હતા.ત્યારબાદ અભિનેત્રી જેનિફર સાથે આ લગ્ન લાંબા ચાલ્યા નહી. ત્યારબાદ કરણે બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. આજે બંને એક દીકરીના માતા-પિતા છે.

Published On - 10:30 am, Sun, 5 July 26

Follow Us