Elections 2024 : બોલિવુડની આ અભિનેત્રી પાસે મત આપવાનો અધિકાર નથી, લિસ્ટમાં આલિયા પણ સામેલ

બોલિવુડની આ અભિનેત્રીઓ પાસે મત આપવાનો અધિકાર નથી, કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં આવી પોતાનું નામ કમાય લીધું છે પરંતુ તેમ છતાં ભારતની નાગરિકતા હોતી નથી. એટલા માટે તેમને મત આપવાનો અધિકાર નથી.

| Updated on: Apr 23, 2024 | 2:55 PM
4 / 6
આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી  એક છે. તેની પાસે મત આપવાનો અધિકાર નથી. આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.

5 / 6
હવે મહારાષ્ટ્રમાં મતદાન છે. જેમાં અનેક બોલિવુડ સ્ટાર મતદાન કરવા જશે પરંતુ કેટલીક બોલિવુડ અભિનેત્રીઓ માટે મતદાન કરવાનો અધિકાર નથી. કેટરીના કૈફની પાસે ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ  હાંગકાંગમાં થયો છે. આ કારણે  ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.

6 / 6
જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો.તેના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. એટલા માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. કારણ કે, મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે.

Published On - 1:49 pm, Tue, 23 April 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો