પિતા ડાયરેક્ટર, માતા અભિનેત્રી, પતિ છે બિઝનેસમેન, બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, આવો છે પરિવાર

|

Dec 21, 2024 | 7:46 AM

સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશ હાલમાં પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે. આ સાથે બોલિવુડમાં પણ એન્ટ્રી કરવા જઈ રહી છે. તો આજે આપણે કીર્તિ સુરેશના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 12
 સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તો જાણો તેમના પરિવાર, શિક્ષણ અને ફિલ્મી સફર તેમજ તેમની લવ સ્ટોરી વિશે જાણીએ

2 / 12
કીર્તિ સુરેશનો જન્મ 17 ઓક્ટોબર 1992ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો.તેના પિતા જી. સુરેશ કુમાર મલયાલી ફિલ્મ નિર્માતા છે. જ્યારે તેની માતા મેનકા તમિલ  અભિનેત્રી છે. તેની એક મોટી બહેન રેવતી સુરેશ છે.

3 / 12
કીર્તિ સુરેશના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 12
ચોથા ધોરણ સુધી, કીર્તિએ તેનું શાળાકીય શિક્ષણ ચેન્નાઈ, તમિલનાડુમાં કર્યું હતું. ત્યારબાદ તેણીએ પર્લ એકેડમીમાં અભ્યાસ કરતા પહેલા કેરળના પટ્ટોમના કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે ફેશન ડિઝાઇનમાં તેની ડિગ્રી પૂર્ણ કરી હતી.

5 / 12
અભિનયમાં કારકિર્દી બનાવવાની સાથે અભિનેત્રી ડિઝાઇનીંગમાં કારકિર્દી બનાવવા માટે ગંભીરતાથી વિચારતી હતી,કીર્તિ વાયોલિન પણ વગાડે છે. કીર્તિ સુરેશની માતા મેનકા સુરેશ તમિલ,તેલુગુ, કન્નડ અને મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે

6 / 12
2000ના દાયકાની શરૂઆતમાં કીર્તિએ બાળ અભિનેત્રી તરીકે કામ કર્યું હતું,  કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં પણ જોવા મળી ચૂકી છે.2004માં તેની માતા મેનકા અને બહેન રેવતી સુરેશકુમાર સાથે મલયાલમ કોમેડી ફિલ્મ વેટ્ટમનું નિર્માણ કર્યું હતુ.

7 / 12
15 વર્ષના સંબંધ પછી, કીર્તિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્થોની થાટિલ સાથે 12 ડિસેમ્બર 2024ના રોજ ગોવામાં પરંપરાગત તમિલ અને ખ્રિસ્તી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. એન્થોની થાટિલ એન્જિનિયર અને બિઝનેસમેન છે અને તેમનો પરિવાર કેરળના કોચીનો રહેવાસી છે.

8 / 12
રિપોર્ટ્સ અનુસાર કીર્તિ અને એન્થોની લગભગ 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે કીર્તિ હાઈસ્કૂલમાં ભણતી હતી અને એન્ટની તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી રહ્યો હતો.

9 / 12
કીર્તિ સુરેશ જે મેનકા અને સુરેશ કુમારની નાની પુત્રી છે, તેમની મોટી બહેન રેવતીએ 2016માં ચેન્નાઈમાં નીતિન મોહન સાથે લગ્ન કર્યા હતા.

10 / 12
સાઉથ અભિનેત્રી કીર્તિને ફિલ્મફેર એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચૂક્યો છે. તેણે એક્શન ફિલ્મ દશારા (2023) માટે બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.

11 / 12
સાઉથની જાણીતી અભિનેત્રી કીર્તિ સુરેશ ફિલ્મમાં વરુણ ધવનના પાત્ર સત્યાની પત્નીના રોલમાં જોવા મળશે. આ માટે તેણે 4 કરોડ રૂપિયા ફી લીધી છે.

12 / 12
હવે અભિનેત્રીના ચાહકો તેમની બોલિવુડ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

Next Photo Gallery