અભિનેત્રીએ વેનિટી વાનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, ચાહકો સાથે ફોટો શેર કર્યા

શહેનાઝ ગિલ 27 જાન્યુઆરી, 2025 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે 32 વર્ષની થઈ ગઈ છે. 'બિગ બોસ 13' થી સલમાન ખાન સાથે ડેબ્યૂ સુધી શહેનાઝ ગિલ ખુબ ચર્ચામાં રહી છે.

| Updated on: Jan 28, 2025 | 4:48 PM
4 / 6
શહનાઝ ગિલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે એક પંજાબી ફિલ્મ એક કુડીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી અપટેડ ઈનસ્ટાગ્રામ પેજ પર શેર કરતી રહે છે. હાલમાં શહેનાઝે રેપર સિંગર હની સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે ચાહકોને ખુબ પંસદ આવ્યું હતુ.

5 / 6
શહેનાઝ પંજાબી ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિગ કરે છે. બિગ બોસ 13થી અભિનેત્રીની કિસ્મત ખુલી હતી. તે આ રિયાલિટી શોથી ફેમસ થઈ હતી. તેની મુલાકાત સિદ્ધાર્થ શુકલા સાથે થઈ હતી. બિગ બોસમાં બંન્નેની કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.  2021માં સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતુ.

6 / 6
ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કરતી વખતે શહેનાઝે કેપ્શનમાં લખ્યું, મારા જન્મદિવસની વેનિટી વાનમાં આપ સૌનું સ્વાગત છે. અભિનેત્રી હસતી વખતે પોઝ આપતી જોવા મળી હતી. વેનિટી વાન ફુગ્ગાઓથી શણગારેલી જોવા મળી હતી. આ પહેલા શહેનાઝે દુબઈમાં પોતાના જન્મદિવસની ઉજવણીના કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા.  અભિનેત્રી બુર્જ ખલીફાની સામે કેક કાપતી જોવા મળી હતી.