પતિ સુપરસ્ટાર, દીકરી બની અભિનેત્રી અને દીકરો છે ડાયરેક્ટર, કરોડોની માલકિન ગૌરી ખાનની આવી છે લવસ્ટોરી

શાહરુખ ખાન બોલિવુડનો સૌથી સફર અને પૈસાદાર અભિનેતા છે. તેની પત્ની પણ કમાણી મામલે તેને ટકકર આપે છે. ગૌરી ખાન ભલે ફિલ્મનો ભાગ નથી પરંતુ કરોડોની કમાણી કરે છે. તો આજે આપણે ગૌરી ખાન અને રોમાન્સના કિંગ શાહરુખ ખાનની લવસ્ટોરી વિશે વાત કરીશું.

| Updated on: Oct 08, 2025 | 12:21 PM
4 / 7
ત્રીજી મુલાકાતમાં, શાહરૂખ ગૌરીનો ફોન નંબર મેળવવામાં સફળ થયો. ત્યારબાદ ગાડી આગળ ચાલી અને બંન્ને વચ્ચે મિત્રતા બંધાય અને લવસ્ટોરી શરુ થઈ.ગૌરીને શાહરુખ ખાન પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

5 / 7
લાંબા સમયસુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1991માં શાહરુખ ખાને ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. હવે બંન્ને 3 બાળકો આર્યન, સુહાના અને અબરામ છે. મહત્વની વાત એ છે કે, શાહરુખ ખાનની પહેલી ગર્લફ્રેન્ડ પણ ગૌરી જ હતી.

6 / 7
અભિનેતા ગૌરી પહેલા કોઈને ડેટ કરતો ન હતો. હવે બંન્નેના બાળકો પણ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. સુહાનાએ એક્ટિંગ ફિલ્ડ પસંદ કર્યું તો આર્યને આ વર્ષે વેબ સીરિઝ ધ બૈડસ ઓફ બોલિવુડથી પોતાનું ડાયરેકર તરીકે ડેબ્યુ કર્યું છે. હવે સુહાના પિતા શાહરુખ ખાન સાથે કિંગમાં જોવા મળશે.

7 / 7
તેમના લગ્નને ત્રણ દાયકાથી વધુ સમય થયો છે. સમય બદલાયો છે, લાગણીઓ બદલાઈ છે, પણ તેમનો પ્રેમ બદલાયો નથી. તેઓ હજુ પણ એકબીજાને પહેલા જેટલો જ પ્રેમ કરે છે. શાહરૂખે અનેક વખત સ્વીકાર્યું છે કે ગૌરી તેની સફળતા પાછળનો હાથ છે.