200 કરોડના બજેટમાં બનેલી ‘સિકંદર’ માટે સલમાન ખાન સેટ પર 14-14 કલાક કામ કરતો

સિકંદરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને ફિલ્મ સિકંદર સાથે જોડાયેલી કેટલાક રસપ્રદ વાતો શેર કરી હતી.તેમણે એ પણ જણાવ્યું કે મુરુગાદોસ સાથે પહેલીવાર કામ કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો. 14-14 કલાક સેટ પર કામ પણ કર્યું છે.

| Updated on: Mar 24, 2025 | 1:44 PM
4 / 6
સલમાન ખાને સિકંદર ફિલ્મને લઈ એક ખુલાસો પણ કર્યો હતો. તેમણે ક્હ્યું વહેલી સવારે પણ સિકંદર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ માટે 14-14 કલાક કામ પણ કર્યું છે.તેમણે કહ્યું કે ઈજા હોવા છતાં, તેઓ કેટલાક દિવસોમાં સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી શૂટિંગ કરતા હતા.

5 / 6
 બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ઈદ પર સિકંદર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે હાલમાં અભિનેતા વ્યસ્ત છે.સિકંદર ફિલ્મની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

6 / 6
સલમાન ખાન 59 વર્ષનો છે અને રશ્મિકા 28 વર્ષની છે. તેમની ઉંમરમાં 31 વર્ષનો તફાવત છે. કેટલાક લોકો આ ઉંમરના તફાવત અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. 200 કરોડની ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે,