Saif Ali Khan attack case : સૈફ અલી ખાન હુમલા કેસમાં 1000 પાનાની ચાર્જશીટમાં ચાકુને લઈ થયો મોટો ખુલાસો

સૈફ અલી ખાન પર હુમલો થયાના અંદાજે 3 મહીના થયા છે. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં 70થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સાથે હવે ચાકુને લઈને મોટો ખુલાસો થયો છે.

| Updated on: Apr 09, 2025 | 11:20 AM
4 / 7
બાંદ્રા પોલીસે મંગળવારના રોજ કહ્યું કે, તેમણે ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, આ ચાર્જશીટમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અનેક સબુતો મળ્યા છે. આ ચાર્જ શીટ 1000 પાનાઓથી પણ વધારે છે.

5 / 7
પોલીસને  તપાસ દરમિયાન મળેલા આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં 70 થી વધુ સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

6 / 7
 જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, તેમના ઘરના સ્ટાફ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આરોપી સૈફના ઘરેથી બાંદ્રાથી દાદર અને પછી વરલી કેવી રીતે આવ્યો હતો.

7 / 7
તમને જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ વહેલી સવારે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તે ઝપાઝપી દરમિયાન સૈફને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

Published On - 11:16 am, Wed, 9 April 25