ફિલ્મ છાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકા મંદન્નાનો લુક સામે આવ્યો, જુઓ ફોટો

|

Jan 21, 2025 | 1:14 PM

રશ્મિકા મંદાના ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજાની પત્નીના રોલમાં છે. જેમાં રશ્મિકા મંદાના મરાઠી રીતિ-રિવાજમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફિલ્મ છાવા 14 ફ્રેબુ્આરીના રોજ રિલીઝ થશે.

1 / 7
વર્ષ 2024માં વિક્કી કૌશલની ફિલ્મ છાવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ફિલ્મને લઈ ચાહકો ઉત્સહિત છે. ફિલ્મને રિલીઝ થવામાં હવે માત્રો થોડા દિવસો બાકી રહ્યા છે.

2 / 7
મેડોક ફિલ્મ્સે તાજેતરમાં જ ફિલ્મ 'છાવા'માંથી રશ્મિકા મંદન્નાનો લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં રશ્મિકા મહારાની યેસુબાઈના પાત્રમાં જોવા મળશે. આ લુક સાથે નિર્માતાઓએ છાવા ફિલ્મના ટ્રેલર રિલીઝ વિશે પણ માહિતી આપી છે.

3 / 7
થોડા દિવસ પહેલા વિક્કી કૌશલનો સંભાજી મહારાજાના પાત્રમાં એક નવું પોસ્ટર રિલીઝ કર્યું હતુ. હવે રશ્મિકા મંદાનાના મહારાની યેસુબાઈના પાત્રમાં લુક જાહેર કર્યો છે. સાથે ફિલ્મ છાવાના ટ્રેલર વિશે પણ જાણકારી આપી છે. તો ચાલો જાણીએ ફિલ્મ છાવાનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે.

4 / 7
મેડોક ફિલ્મ્સે રશ્મિકાનો ફોટો શેર કરતા કહ્યું દરેક મહાન રાજાની પાછળ બેજોડ તાકતવર એક રાણી હોય છે. સ્વરાજ્યનું ગૌરવ-મહારાની યેસુબાઈના રુપમાં રશ્મિકા મંદાના. વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવાનું ટ્રેલર 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

5 / 7
 રશ્મિકાના આ લુકની સાથે, ફિલ્મ નિર્માતાઓએ એવી માહિતી પણ શેર કરી છે કે ફિલ્મ 'છાવા'નું ટ્રેલર કાલે રિલીઝ થશે. આ ફિલ્મ14 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે.

6 / 7
વિકી કૌશલ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, તેણે સંભાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

7 / 7
છાવા' ફિલ્મમાં વિક્કી કૌશલ ઉપરાંત બીજા અન્ય કલાકારો છે. અક્ષય ખન્ના પણ ફિલ્મમાં જોવા મળશે.

Next Photo Gallery