Vijay-Rashmika Wedding : શું રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નમાં 1, કે 2 નહી પરંતુ 7 કરોડના સોનાના ઘરેણા પહેર્યા હતા? જુઓ ફોટો

રશ્મિકા અને વિજયનું 4 માર્ચે હૈદરાબાદમાં લગ્નનું રિસેપ્શન છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રશ્મિકા અને વિજય લગ્નમાં માથાથી પગ સુધી સોનાના ઘરેણાંથી સજ્જ હતા, તેમના ઘરેણાં પાછળ કેટલા કરોડો ખર્ચ્યા છે. તેના વિશે જાણીએ.

| Updated on: Mar 01, 2026 | 1:50 PM
1 / 6
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની વિધિઓ આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેમના લગ્નના દિવસનો દેખાવ ખરેખર અદભુત હતો. રશ્મિકા અને વિજય માથાથી પગ સુધી ઘરેણાંમાં સજેલા હતા. તેઓ રાજા-રાણી જેવા દેખાતા હતા.

2 / 6
 વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન થઈ ચૂક્યા છે. તેના ફોટોએ પણ એક રેકોર્ડ બનાવ્યો છે. રશ્મિકાના લગ્નના ફોટો પર 23.2 મિલિયન લાઈક મળી છે. વિજયના ફોટોને 18.4 મિલિયનથી વધારે લાઈક મળી છે. બંન્નેના અકાઉન્ટ પર સાથે મળી કુલ 41.6 મિલિયન લાઈક મળી છે. જેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગ્નનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

3 / 6
વિજય દેવર કોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન ઉદયપુરમાં થયા હતા.  હવે રિસ્પેશનની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. જેમાં બોલિવુડ સિવાય સાઉથ અને સહિત રાજનેતાઓ સામેલ થશે. બંન્ને 16 મંદિરો અને 21 શહેરોમાં ચાહકો માટે મીઠાઈ આપશે.

4 / 6
 વેડિંગમાં રશ્મિકા અને વિજય ગોલ્ડન જ્વેલરીથી સજેલા હતા. માથા થી લઈ પગ સુધી જ્વેલરી પહેરી હતી.ટ્રેડિશનલ વેડિંગ આઉટફિટમાં રશ્મિકાનો ચોકર નેકલેસ,લાંબો ચેન, કમરબંધ, મંગલસૂત્ર, બંગડી,ઝુમકા પહેર્યા હતા. ઘરેણાનો વજન અંદાજે 2 કિલો જેવો હતો.

5 / 6
 અભિનેતા વિજય દેવરકોંડાએ પણ પર્લ્સ અને ડાયમંડનો હાર, સાથે બ્રેસલેટ તેમજ ડાયમંડ રિંગ પહેરી હતી. આ બધા ડિઝાઈનર બ્રાઈડલ જ્વેલરી ખુબ મોંઘી હોય છે. રશ્મિકાના બ્રાઈડલ જ્વેલરી 3-5 કરોડના હોય શકે છે. વિજયની જ્વેલરી અંદાજે 1-2 કરોડની આસપાસ હોય શકે છે.

6 / 6
કપલના જ્વેલરીનો વજન કે વેલ્યુની કોઈ ઓફિશિયલ ડિટેલ સામે આવી નથી.

Published On - 1:43 pm, Sun, 1 March 26