
આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હને વ્હાઈટ કલરનો કોર્ડ સેટ પહેર્યો છે. આ સાથે માથા પર સુંદર ક્રાઉન પહેર્યું છે. અન્યએ પિંક કલરનું સિલ્ક નાઈટ સુટ પહેર્યું છે. તમામે રાધિકા સાથે પોઝ આપ્યા હતા. આ બ્રાઈડલ શાવર પાર્ટીમાં જાહ્નવીની સાથે રાધિકાની બહેન અંજલિ મર્ચેન્ટ પણ જોવા મળી રહી છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં જ્હાન્વી કપૂર કપલ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. પ્રી વેડિંગમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા. જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી.