Reel લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે ગુજરાતી રિયલ લાઈફ કપલ, જુઓ ફોટો

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઈફમાં પતિ પત્ની છે. હંસલ મહેતાની સીરિઝ "ગાંધી"માં ભામિની કસ્તૂરબા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. બંન્ને કપલ એક સીરિઝમાં સાથે જોવા મળશે આ વાતને લઈ પતિ-પત્ની ખુબ ખુશ છે. તમને જણાવી દઈએ આ બંન્ને ગુજરાતી કલાકાર છે.

| Updated on: Apr 17, 2024 | 3:28 PM
4 / 5
પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઈફમાં પતિ -પત્ની છે. હંસલ મહેતાની સીરિઝ 'ગાંધી'માં ભામિની કસ્તુરબાની ભુમિકામાં જોવા મળશે. ભામિનીએ આ વિષય પર વાત કરતા કહ્યું કે, મારા માટે આ કોઈ સપનાથી ઓછું નથી. મારું સપનું સાચું થઈ રહ્યું છે. હું અને પ્રતિક એક સાથે એક સીરિઝમાં અને એ પણ પતિ-પત્નીની ભૂમિકા નિભાવશું.

5 / 5
તમને જણાવી દઈએ કે, પ્રતિક ગાંધી એક ગુજરાતી અભિનેતા છે પરંતુ તેમણે ખુબ ઓછા સમયમાં બોલિવુડમાં મોટું નામ કમાયું છે.  Scam 1992થી પ્રતિક ગાંધી ખુબ ફેમસ થયો હતો. ત્યારબાદ એક બાદ એક બોલિવુડની હિટ ફિલ્મો તેમજ સિરીઝ આપી રહ્યો છે. આ પહેલા કપલ એક શોર્ટ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

Published On - 3:00 pm, Wed, 17 April 24