Rihanna Car Collection: રિહાનાનું કાર કલેક્શન જોઈને થઈ જશો હેરાન, 25-50 લાખ નહીં પરંતુ કરોડોની કિંમતની કાર છે સામેલ

રિહાના હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે, જ્યારથી તેને અનંત અંબાણીના ફંક્શનમાં પરફોર્મ કર્યું છે ત્યારથી તે દરેક જગ્યાએ ફેમસ થઈ ગઈ છે. રિહાના માત્ર સિંગિંગમાં જ નહીં પણ કાર્સમાં પણ સુપરસ્ટાર બની છે, તેની પાસે કરોડોની કિંમતની કારનું કલેક્શન છે.

| Updated on: Mar 20, 2024 | 3:11 PM
4 / 5
રિહાના પાસે Ferrari 458 Italia કાર પણ છે. આ ક્લાસી કારની કિંમત $229,832 (લગભગ 1,90,20,195 રૂપિયા) છે.

રિહાના પાસે Ferrari 458 Italia કાર પણ છે. આ ક્લાસી કારની કિંમત $229,832 (લગભગ 1,90,20,195 રૂપિયા) છે.

5 / 5
આ કાર્સ સિવાય રિહાના પાસે પોર્શે Porsche 911 Turbo S,  Mercedes G Wagon, Mercedes-Benz S Class, Jeep Wrangler અને Cadillac Escalade સામેલ છે.

આ કાર્સ સિવાય રિહાના પાસે પોર્શે Porsche 911 Turbo S, Mercedes G Wagon, Mercedes-Benz S Class, Jeep Wrangler અને Cadillac Escalade સામેલ છે.

Published On - 10:53 am, Sun, 10 March 24