સાઉથમાં પણ થાય છે બોલિવુડની નકલ, અમિતાભ બચ્ચનની આ ફિલ્મની રીમેકે કર્યો કરોડોનો બિઝનેસ

તમને જણાવી દઈએ કે, સાઉથમાં પણ બોલિવુડની કોપી કરવામાં આવે છે. પવન કલ્યાણની ફિલ્મ વકીલ સાબ અમિતાભ બચ્ચનની પિંકની હિન્દી છે. પવન કલ્યાણની ફિલ્મ 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 137 કરોડનો બિઝનેસ કર્યો છે.

| Updated on: Aug 14, 2024 | 1:47 PM
4 / 5
પવન કલ્યાણની તેલુગુ ફિલ્મ વકીલ સાબ બોલિવુડની ફિલ્મની રિમેક છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ પિંક જે વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેલુગુની રિમેક છે. જેમાં પવન કલ્યાણે મહત્વનો રોલ નિભાવ્યો છે. જે અમિતાભ બચ્ચ  પિંકમાં જોવા મળ્યા હતા. પિંક ફિલ્મ બોલિવુડની શાનદાર ફિલ્મ હતી.

5 / 5
અમિતાભ બચ્ચને સ્ટાર ફિલ્મ 30 કરોડના બજેટમાં બની હતી.  આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 157 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતુ. 5 વર્ષ બાદ સાઉથમાં આ ફિલ્મની રિમેક બનાવવામાં આવી હતી. તેનું બજેટ 70 કરોડ રુપિયા હતુ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 137 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.