સ્કૂલમાં આગ લાગતા અભિનેતાનો 7 વર્ષનો પુત્ર દાઝયો, હોસ્પિટલમાં ચાલી રહી છે બ્રોન્કોસ્કોપી

અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં અકસ્માતનો ભોગ બન્યા છે. પવન કલ્યાણે મીડિયા સાથે વાત કરતા પોતાના પુત્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.અભિનેતાનો 7 વર્ષનો પુત્ર દાઝી ગયો છે,

| Updated on: Apr 09, 2025 | 12:16 PM
4 / 6
હું વડા પ્રધાન મોદીનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને ફોન કર્યો અને કહ્યું બધું સારું થઈ જશે. તેમણે સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશન દ્વારા ઘણી મદદ પૂરી પાડી છે.

5 / 6
પવન કલ્યાણે અકસ્માત વિશે કહ્યું, 'તે સમર કેમ્પમાં ભાગ લેવાનો હતો અને ત્યાં આગની ઘટના બની.જ્યારે મેં તેના વિશે સાંભળ્યું, ત્યારે મને લાગ્યું કે તે એક સામાન્ય ઘટના હશે, પછી મને તેની ગંભીરતાનો અહેસાસ થયો. આમાં, એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા બાળકો હજુ પણ હોસ્પિટલમાં છે.

6 / 6
સ્કૂલમાં આગ લાગતા માર્ક શંકરના હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. તેવી જાણકારી સામે આવી છે.પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાનો દીકરો છે. તેનો જન્મ વર્ષ 2017ના રોજ થયો છે. તે હજુ આઠ વર્ષનો છે.