મોનાલિસાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જેઓ ખુલ્લેઆમ તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મોનાલિસા ઘણી ભોજપુરી ફિલ્મોની સાથે ભોજપુરી ગીતો અને ટીવી રિયાલિટી શોમાં જોવા મળી છે.