Met Gala 2025 : પ્રેગ્નન્ટ કિયારાએ ‘બેબી બમ્પ’ ફ્લોન્ટ કર્યો, દિલજીત દોસાંઝ પણ છવાઈ ગયો, જુઓ તસવીરો

મેટ ગાલાનું આયોજન થઈ ચૂક્યું છે. આ વર્ષે મેટ ગાલામાં બોલિવુડના કેટલાક સ્ટાર જોવા મળ્યા છે. જેમાં શાહરુખ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું છે. તો બીજી બાજુ મોમ ટુ બી કિયારા અડવાણી પણ છવાય ગઈ છે. તેમણે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતુ. તો મેટ ગાલામાં બોલિવુડના ફોટો જુઓ.

| Updated on: May 06, 2025 | 12:01 PM
4 / 7
બ્લૈક ઓફ શોલ્ડર ગાઉનને ગોલ્ડન બ્રાલેટ સાથે મેચ કર્યું હતુ. બ્રાલેટની સાથે એક નાનકડું હાર્ટ પણ હતુ. જે ચેન સાથે કનેક્ટેડ હતુ. આ તેના બેબી માટે સ્પેશિયલ શાઈન હતુ. ચાહકો વખાણ પણ કરી રહ્યા છે. મેટ ગાલામાં પતિ સિદ્ધાર્થ સાથે પહોંચી હતી.

5 / 7
મેટ ગાલામાં પોતાના ડેબ્યુ વિશે વાત કરતા કિયારા અડવાણીએ કહ્યું કે, એક કલાકાર અને માતા બનનારી મહિલા તરીકે હાલમાં મેટ ગાલામાં ડેબ્યુ કરવું મારા માટે ખુબ ખાસ છે.

6 / 7
 મેટ ગાલા 2025નું આયોજન થઈ ચૂક્યું છે. ફેશનનો ઓસ્કાર કહેવાતા મેટ ગાલા આ વખતે બોલિવુડ માટે ખુબ ખાસ છે. જેમાં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાને ધમાકેદાર અંદાજમાં ડેબ્યું કર્યું છે. બ્લેક આઉટફિટ અને ગળામાં K નામનું પેન્ડેટ પહેર્યું હતુ. આ સાથે હાથમાં રિંગ પણ પહેરી હતી. કિંગ ખાન એકદમ કુલ લુકમાં જોવા મળ્યા હતા.

7 / 7
સૌથી સ્ટાઈલિશ હેન્ડસમ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મહારાજાના લુકમાં લાઈમલાઈટમાં રહ્યો હતો. તેના રોયલ લુકના લોકો વખાણ કરી રહ્યા છે.

Published On - 11:41 am, Tue, 6 May 25