Lok Sabha Election Results 2024 : બોલિવુડ ક્વિન કંગના રનૌત ચૂંટણીમાં જીત મેળવી, આ બોલિવુડ સ્ટાર પણ હતા મેદાનમાં

લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. આ ચૂંટણીને લઈને ફિલ્મ કોરિડોરમાં ભારે હોબાળો થયો હતો. ઘણા શોબિઝ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.14 બેઠકો પર બોલિવુડ સ્ટાર મેદાનમાં છે.સાયોની ધોષ,શતાબ્દી રોય,લોકેટ ચટર્જી,રચના બેનર્જી,દીપક અધિકારી

| Updated on: Jun 04, 2024 | 7:50 PM
4 / 9
બોલિવુડ સ્ટાર રાજકારણમાં સક્રિય છે તો ભોજપુરી સ્ટાર કેમ પાછળ રહે ભોજપુરી સ્ટાર રવિકિશને 2014માં કોંગ્રેસની જૌનપુર સીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ ત્યારબાદ ભાજપમાં સામેલ થયા હતા. 2019માં રવિ કિશને ભાજપની સીટથી ગોરખપુરથી ચુંટણી લડી હતી અને સ્ટારડમને કારણે જીત મેળવી હતી, આ વખતે ફરી એક વખત મેદાનમાં છે.રવિ કિશન ફરી એકવાર તમામ ઉમેદવારોને પાછળ છોડીને લોકસભા ચૂંટણી જીત્યા છે.

5 / 9
 અભિનેતા શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી જીત્યા છે. શત્રુઘ્ન ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. તેમણે ભાજપના સુરેન્દ્રજીત સિંહ આહલુવાલિયાને 59564 મતોથી હરાવ્યા.

6 / 9
ભોજપુરી સ્ટાર પવન સિંહે આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. તેઓ રોહતાસ અને ઔરંગાબાદ જિલ્લાના ત્રણ-ત્રણ વિધાનસભા મતવિસ્તારોને મર્જ કરીને રચાયેલી કરકટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.તેમણે પોતાના રાજનીતિક કરિયરની શરુઆત વર્ષ 2014માં કરી હતી. 2024માં ભાજપે તેમને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે આરાથી ચૂંટણી લડવા માંગતા હતા અને આ કારણે તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

7 / 9
ઉત્તર-પૂર્વ દિલ્હીની સીટ પરથી મનોજ તિવારી ભાજપના મેદાનમાં છે અને આ ટક્કર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર સામે છે. મનોજ તિવારી એકમાત્ર એવા નેતા છે જેને ટિકિટ આપી ભાજપે રિપીટ કર્યા છે. મનોજ તિવારીએ 2009માં પહેલી વખત સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી.દિલ્હીના ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મનોજ તિવાર 1 લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે,

8 / 9
લોકસભા સીટ અરુણ ગોવિલ 10585 મતોથી જીત્યા છે. અરુણને કુલ 546469 વોટ મળ્યા છે. સપાના ઉમેદવાર સુનીતા વર્મા 535884 મત મેળવીને બીજા ક્રમે રહ્યા.

9 / 9
ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ગણાતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ જીતી શક્યા ન હતા. સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ 508239થી જીત્યા. તેમણે દિનેશને 161035 મતોથી હરાવ્યા હતા.

Published On - 11:11 am, Tue, 4 June 24