
રિપોર્ટ મુજબ કીર્તિ અને એન્થોની અંદાજે 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંન્નેની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી. જ્યારે અભિનેત્રી હાઈસ્કુલમાં હતી

વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથની અભિનેત્રી કીર્તિ ફિલ્મ બેબી જ્હોનમાં જોવા મળશે. કીર્તિ સુરેશ ઉપરાંત વરુણ ધવન, ઝરા જાયના, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બેબી જ્હોન એટલીની 2016ની તમિલ ફિલ્મ થેરીની રિમેક છે. આ ફિલ્મનું દિગ્દર્શન કાલીજે કર્યું છે.
Published On - 4:49 pm, Thu, 12 December 24