
અભિનેત્રીની વર્ષની આવક 30 કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે 12 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. આ સિવાય જાહેરાત માટે અંદાજે 7 કરોડનો ચાર્જ લે છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ પોસ્ટપરથી પણ મોટી કમાણી કરે છે.

એક્ટિંગ સિવાય કેટરીના એક બિઝનેસ વુમન પણ છે. તેમને પોતાની એક બ્યુટી બ્રાન્ડ છે. જેને અભિનેત્રીએ 2019માં લોન્ચ કરી હતી. તેની કંપની વીગન પ્રોડક્ટ તૈયાર કરે છે. આ કંપનીની વર્ષનું રેવેન્યુ 12 કરોડ રુપિયા છે.