Kapil Sharma cafe : કેનેડામાં કપિલ શર્માના કાફેમાં જ્યાં ગોળીબાર થયો તે અંદરથી ખુબ જ લક્ઝરી છે, જુઓ ફોટો

કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં પોતાનું કાફે ખોલ્યું છે. જેનું નામ કેપ્સ કાફે રાખવામાં આવ્યું છે. ગુરુવારના રોજ અહી ગોળીબાર થયો હતો. જેની જવાબદારી આતંકવાદી હરજીતે લીધી છે.

| Updated on: Jul 11, 2025 | 10:29 AM
4 / 8
 આ રેસ્ટોરન્ટની ઝલક એક શાહી દેખાવ આપી રહી છે. તેની ઈન્ટિરિયર ડિઝાઇન તેમજ બેસવાની વ્યવસ્થા અદ્ભુત છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આખું રેસ્ટોરન્ટ ચમકતું દેખાય છે.

5 / 8

6 / 8
કેનેડામાં કાફે ખોલ્યુંને હજુ 7 દિવસ થયા છે. ત્યારે આ કાફે પણ ફાયરિંગ થયું છે. ખાલિસ્તાની આતંકવાદીએ આ ગોળીબારની જવાબદાર લીધી છે.

7 / 8
કપિલ શર્મા આજે બાળકોથી લઈ તમામ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. કોમેડિયન હોવાની સાથે સાથે ટીવી હોસ્ટ, અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ જલંધરમાં ગિન્ની સાથે લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

8 / 8
તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા હવે ભારતની બહાર વિદેશમાં પણ સ્ટાર માનવામાં આવે છે. ભારત સહિત આખી દુનિયાના અનેક દેશોમાં કપિલ શર્માના ચાહકો રહે છે. કપિલ શર્માને આ દેશોમાં પણ શો માટે બોલાવવામાં આવે છે. કેનેડામાં કપિલ શર્મા અનેક શો કરી ચૂક્યો છે.