
આ ફિલ્મમાં કંગનાએ એક ટેનિસ ખેલાડીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ જતાં ચિરાગે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચિરાગ પાસવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ વીડિયોમાં કંગના રનૌતને લઈ કહ્યું કે, લોકોને અમે એક સાથે પસંદ આવ્યા ન હતા પરંતુ હવે અમે બંન્ને એક સાથે સંસદમાં આવશું. હવે બંન્ને સ્ટાર સંસદમાં એક સાથે જોવા મળશે.