
આ બધું જોયા બાદ ખુબ બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધાકપુરે પણ આના પર રિએક્ટ કર્યું હતુ. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર આઈપીએલ ગર્લનો વાયરલ ફોટો શેર કરતા લખ્યું કે, અરે મેં તો હું.

તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુર જેવી દેખાતી આ છોકરી સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. તેનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઈન્સ્ટાગ્રામ પર 154K ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે.