36 વર્ષની બોલિવૂડ ગ્લેમર્સ ગર્લ એક સમયે હોટલમાં કામ કરતી, આજે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું

વાણી કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ડાન્સ માટે પણ પ્રખ્યાત છે. વાણી કપૂરના પરિવાર વિશે જાણો

| Updated on: Apr 14, 2025 | 7:30 AM
4 / 15
વાણીએ મોડેલિંગની દુનિયામાં પ્રવેશતાની સાથે જ તેને ફિલ્મોમાં પ્રવેશવાનો રસ્તો મળી ગયો. વર્ષ 2009માં, તેમણે 'સ્પેશિયલ એટ 10'થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતુ.

5 / 15
વાણી કપૂરનો જન્મ 23  ઓગસ્ટ 1988માં દિલ્હીમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.

6 / 15
 ટુરિઝમના અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે યશ રાજ ફિલ્મ્સની રોમેન્ટિક કોમેડી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ 2013 થી અભિનયની શરૂઆત કરી, જેના માટે તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

7 / 15
વાણી કપૂર પંજાબી હિંદુ પરિવારમાંથી આવે છે. તેમના પિતા શિવ કપૂર બિઝનેસમેન છે, અને તેમની માતા ડિમ્પી કપૂર એક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. વાણી કપૂરને નુપુર કપૂર નામની એક બહેન છે.

8 / 15
વાણી કપૂર તેના પરિવારને તેની શક્તિ અને ખુશી તરીકે વર્ણવે છે, અને તે તેની બહેનની ખૂબ નજીક છે. આજે બોલિવુડ અભિનેત્રી વાણી કપૂરને કોઈ ઓળખની જરુર નથી. ટુંક સમયમાં રેડ 2 ફિલ્મમાં જોવા મળશે.

9 / 15
અભિનેત્રીએ પોતાનું શાળાકીય શિક્ષણ ઉત્તર પશ્ચિમ દિલ્હીના અશોક વિહારમાં માતા જય કૌર પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. બાદમાં તેણીએ મેદાન ગળી ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો

10 / 15
વાણી કપૂર મોટા બોલિવુડ સ્ટાર સાથે સ્ક્રિન શેર કરી ચૂકી છે. અભિનેત્રી ટુરિઝમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જયપુરમાં ઓબરોય હોટલમાં ઈન્ટરશીપ કરી હતી.

11 / 15
ત્યારબાદ આઈટીસી હોટલમાં કામ કરતી હતી.જ્યાં તેને ફિલ્મોમાં કામ કરવાની લત લાગી ગઈ. બન્યું એવું કે એકવાર હોટલમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ જોયા પછી, વાણી કપૂરે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાનું મન બનાવી લીધું.

12 / 15
બોલિવુડની સાથે વાણી કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2014માં તમિલ રોમાન્ટિક ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જોવા મળી હતી.વાણી માને છે કે તેની માતા ડિમ્પી અને પિતા શિવ કપૂર અને તેની બહેન નુપુર ચોપરાએ તેમને ખુબ  યોગદાન આપ્યું છે.

13 / 15
વાણી કપૂર તેના 10 વર્ષના બોલિવૂડ કરિયરમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

14 / 15
અભિનયની સાથે સાથે, વાણી મોડેલિંગની દુનિયામાં પણ ખૂબ સક્રિય રહે છે. ફિલ્મો ઉપરાંત, તે મોડેલિંગ, ફોટોશૂટ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.

15 / 15
 આ ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના સુંદર અને ગ્લેમરસ ફોટો ચાહકો સાથે શેર કરે છે.