
પૂજા હેગડેના પરિવારમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેના માતા-પિતા અને મોટા ભાઈ ઋષભ હેગડે. ઋષભ વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે અને તેની નાની બહેન પૂજા સાથે ભાઈ-બહેનનો સારો સંબંધ છે.સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેના લગ્ન થઈ ચૂક્યા છે.

પૂજા હેગડેનાપૂજા હેગડેને તેલુગુ સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં ગણવામાં આવે છે,અને તે સૌથી વધુ કમાણી કરનાર સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. તે વર્ષ 2021 માટે સાઉથ સિનેમામાં ફોર્બ્સ ઈન્ડિયાઝ મોસ્ટ ઈન્ફલ્યુએન્શિયલ સ્ટાર્સમાં ઈન્સ્ટાગ્રામ પર 7મા સ્થાને હતી. પરિવારમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેના માતા-પિતા અને મોટા ભાઈ ઋષભ હેગડે. ઋષભ વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે અને તેની નાની બહેન પૂજા સાથે ભાઈ-બહેનનો સારો સંબંધ છે.સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેના ભાઈ રિષભ હેગડેના લગ્ન થઈ ચૂક્યા છે.

અભિનેત્રીએ ચિરંજીવી ઉપરાંત કમલ હાસન, રજનીકાંત, વેંકટેશ, નાગાર્જુન સહિત અનેક બોલિવુડ દિગ્ગજો સાથે કામ કરી ચૂકી છે.રસપ્રદ વાત એ છે કે, સાઉથ અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલી એક અભિનેત્રી છે જેણે માત્ર નાગા ચૈતન્યનના પિતા સાથે ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ તેના બંને પુત્રો સાથે સ્ક્રીન પણ શેર કરી છે.

હેગડે તેમના ફાઉન્ડેશન "ઓલ અબાઉટ લવ" જે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રોમાં ગરીબ બાળકોને સહાય પૂરી પાડવા માટે કામ કરે છે. પુજા એવી પણ કહી ચુકી છે કે, મને એવી સ્થિતિમાં મૂકવા બદલ હું લોકોનો ખૂબ આભારી છું જ્યાં હું આજે કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકું.

વર્ષ 2016માં પૂજાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેની પહેલી ફિલ્મ હૃતિક રોશનની 'મોહેંજો દડો' હતી. ત્યારબાદ 2019માં હાઉસફુલમાં જોવા મળી હતી. રાધે શ્યામ, કિસી કા ભાઈ કિસી કી જાન, જેવી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

પૂજા હેગડે 'ઓકા લૈલા કોસમ'માં નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી. 'મોસ્ટ એલિજિબલ બેચલર'માં અખિલ સાથે સ્ક્રીન શેર કરી હતી. જ્યારે માજા નાગાર્જુન સાથે જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'થલપતી 69'ની ચર્ચા થઈ રહી છે. કારણ કે થલતિથી વિજયે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ તેની છેલ્લી ફિલ્મ હશે. આવી સ્થિતિમાં પૂજા હેગડે વિજયની છેલ્લી ફિલ્મમાં જોવા મળશે.મતલબ કે વિજય 69 અભિનેતાની છેલ્લી ફિલ્મ હશે જેમાં પૂજા હેગડે તેની છેલ્લી હિરોઈન હશે.પૂજા હેગડે પહેલીવાર વિજય સાથે કામ કરવા જઈ રહી છે.
Published On - 4:21 pm, Mon, 23 December 24