બહેન બોલિવુડ સ્ટાર, પતિ ફેમસ સિંગર આવો છે અભિનેત્રીનો પરિવાર જુઓ

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નુપુર સેનન સ્ટેબિન બેન સાથે લગ્નના બંધનમાં બંધાય છે. પાંચ વર્ષના ડેટિંગ પછી, નુપુર સેનન અને સ્ટેબીન બેન પતિ-પત્ની બન્યા છે. 11 જાન્યુઆરીના રોજ આ દંપતીએ ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા, જેમાં થોડા નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા.

| Updated on: Mar 13, 2026 | 6:35 AM
1 / 11
નુપુર સેનનો જન્મ 15 ડિસેમ્બર 1995ના રોજ થયો છે.તે એક ભારતીય અભિનેત્રી છે. બોલિવુડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન છે.

2 / 11
નુપુર સેનના પિતાનું નામ રાહુલ સેનન અને માતાનું નામ ગીતા સેનન છે. નુપુર સેનને એક બહેન કૃતિ સેનન છે. જે નુપુર કરતા મોટી છે.

3 / 11
નુપુર સેનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશેજાણ

4 / 11
તેમણે "ફિલહાલ"અને "ફિલહાલ 2 : મોહબ્બત" જેવા મ્યુઝિક વીડિયોમાં અભિનય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2023માં તે ટેલિવિઝન સીરિયલ પોપ કૌન? અને ફિલ્મ ટાઇગર નાગેશ્વર રાવમાં અભિનય કર્યો હતો.

5 / 11
 નુપુર સેનન બી પ્રાકના ગીતો, "ફિલહાલ" (2019) અને "ફિલહાલ 2: મોહબ્બત" (2021) ના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી, બંને અક્ષય કુમારની સાથે હતા.

6 / 11
 કૃતિ સેનન તેની બહેન નુપુર સેનન સાથે ખાસ બોન્ડ  છે. બંને ઘણીવાર પાર્ટીઓમાં અથવા વેકેશન પર સાથે જોવા મળે છે. એવું લાગે છે કે કૃતિ સેનન તેના જીવનની દરેક ક્ષણ તેની બહેન સાથે શેર કરે છે.

7 / 11
સ્ટેબિન એક ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગર છે. સ્ટેબિને "રેસ 3", "જર્સી", "રક્ષા બંધન" અને "મિશન રાનીગંજ" જેવી ફિલ્મોમાં ગાયું છે. બંને ઘણા સમયસુધી રિલેશનશીપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.

8 / 11
સ્ટેબિન નુપુર કરતા ફક્ત નવ મહિના મોટો છે. તેઓ સરખી ઉંમરના છે, તેથી તેમની વચ્ચે ઉંમરનો મોટો તફાવત નથી. બંન્ને 32 વર્ષના છે. નુપુરની નેટવર્થ 16 થી 17 કરોડ છે.

9 / 11
સ્ટેબિન આજે ટોચના સિંગરમાંથી એક છે. તેમની પાસે મુંબઈમાં 6.67 કરોડનું લક્ઝરી ઘર છે અને 7.25 કરોડની લક્ઝરી કાર છે, જેમાં લેમ્બોર્ગિની ઉરુસનો પણ સમાવેશ થાય છે.

10 / 11
 નુપુર સેનને પંજાબી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેમણે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. બહેન કૃતિએ તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીથી કર્યું અને પછી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.

11 / 11
નુપુર સેનનના પરિવારમાં તેમના પિતા રાહુલ સેનન (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને માતા ગીતા સેનન (દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર) છે.બહેન બોલિવુડની ટોચની અભિનેત્રી છે. જ્યારે તેમનો પતિ સિંગર છે.