ગુજરાતી ફિલ્મથી કરિયરની શરુઆત કરી, આજે ભોજપુરીની પૈસાદાર અભિનેત્રી બની જુઓ પરિવાર

ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ એક નવા રિયાલિટી શોમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં, કાજલ રાઘવાની ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પહેલા રિયાલિટી શો "ભોજપુરી બાવલ" માં જોવા મળી હતી.કાજલ રાઘવાનીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Oct 15, 2026 | 7:15 AM
1 / 11
કાજલ રાઘવાનીનો જન્મ અને ઉછેર ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ આજે કડકડાટ ભોજપુરી બોલે છે. રિયાલિટી શોમાં એન્ટ્રી કરતા જ લોકો ગૂગલ પર કાજલ રાઘવાની વિશે સર્ચ કરી રહ્યા છે.કોણ છે તો ચાલો વિસ્તારથી જાણીએ.

2 / 11
ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ "રાઇઝ એન્ડ ફોલ 2" માં તેના અપમાનજનક સંબંધો વિશે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કેવી રીતે તેનો ભૂતપૂર્વ જીવનસાથી તેને લાત મારતો અને મુક્કા મારતો અને તેના વાળ ખેંચતો હતો.

3 / 11
કાજલ રાઘવાનીનો પરિવાર જુઓ

કાજલ રાઘવાનીનો પરિવાર જુઓ

4 / 11
કાજલ રાઘવાની એક ભારતીય અભિનેત્રી છે.તેમણે પ્રતિજ્ઞા 2, હુકુમત, પટના સે પાકિસ્તાન, મુકદ્દર, મહેંદી લગા કે રખના અને મૈ સેહરા બંધ કે આઉંગા જેવી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 11
 કાજલ રાઘવાનીને સૌથી વધુ કમાણી કરતી ભોજપુરી અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે.

6 / 11
તમને જણાવી દઈએ કે, કાજલ રાઘવાનીએ ગુજરાતી ફિલ્મ હવે મારે હીરા નથી ધસવાથી કરિયરની શરુઆત કરી હતી.

7 / 11
ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ એક નવા રિયાલિટી શોમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં, કાજલ રાઘવાની ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પહેલા રિયાલિટી શો "ભોજપુરી બાવલ" માં જોવા મળી હતી.

8 / 11
કાજલ રાઘવાનીનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ તે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. કાજલ રાઘવાનીએ નાની ઉંમરે જ પોતાની કારકિર્દી શરૂ કરી હતી, જ્યારે તે માત્ર 11 વર્ષની હતી. કાજલ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંની એક છે જેમને ફિલ્મો માટે સૌથી વધુ પૈસા મળે છે.

9 / 11
ભોજપુરી ફિલ્મોમાં પડદા પર દેશી અંદાજમાં દેખાતી કાજલ રાઘવાની રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. ઇન્સ્ટાગ્રામ પર કાજલ ખુબ એક્ટિવ રહે છે. ફોટો શેર કરી તે બોલિવૂડની અભિનેત્રીઓને ટકકર આપતી જોવા મળે છે.

10 / 11
એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીની ટોચની અને સુંદર અભિનેત્રીઓમાંની એક કાજલ રાઘવાની તેની એક ફિલ્મ માટે 20 થી 25 લાખ રૂપિયા લે છે.કાજલ રાઘવાનીના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે.કાજલે તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે આ ક્ષેત્રમાં આગળ વધવામાં જો કોઈએ તેને સૌથી વધુ ટેકો આપ્યો હોય તો તે તેની માતા હતી.કાજલ 35 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.

11 / 11

Published On - 7:11 am, Thu, 15 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.