પિતા, કાકા, ભાઈનું છે બોલિવુડ કનેક્શન, એક દીકરીના પિતાનો આવો છે પરિવાર

ફિલ્મના પ્રમોશન માટે વરુણ ધવન અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં આવ્યો હતો, જ્યાં તેણે કહ્યું કે તેની પુત્રીનું નામ લારા છે. જોકે, અત્યાર સુધી વરુણે ચાહકોને તેની પુત્રીની એક ઝલક બતાવી નથી.

| Updated on: Apr 29, 2025 | 7:05 AM
4 / 13
બોલિવુડ અભિનેતા વરુણ ધવન એક ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેના પિતાએ પણ અનેક હિટ ફિલ્મો આપી છે. જેમાં કુલી નંબર-1, સાજન ચલે સસુરાલ,સ્વર્ગ, શોલા અને શબનમ, જુડવા, બીબી નંબર 1 સહિત અનેક ફિલ્મો છે.

5 / 13
તેમણે પોતાના માતા-પિતાને ખુબ સંધર્ષ કરતા જોયા છે અને પોતે પણ ખુબ સંધર્ષ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મોમાં આવતા પહેલા વરુણ ધવને આસિસ્ટન્ટ ડાયરેક્ટર કરણ જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં કામ કર્યું છે.

6 / 13
વરુણ ધવને બોલિવુડ ડેબ્યુ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ વરુણે બદલાપુર,ઓક્ટોબર,બદ્રીનાથ કી દુલ્હનિયા, હમ્પી શર્મા કી દુલ્હનિયા, કલંક , કુલી નંબર 1 જેવી રીમેક ફિલ્મોમાં કામ કર્યું છે. વરુણની ફિલ્મ ભેડિયાએ પણ ચાહકોનું ખુબ મનોરંજન કર્યું હતુ.

7 / 13
 તેમણે એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી તેમનું એચએસસી શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી, યુનાઇટેડ કિંગડમમાંથી બિઝનેસ સ્ટડીઝમાં ડિગ્રી મેળવી છે.

8 / 13
 તેમની અભિનય કારકિર્દી પહેલાં, તેમણે કરણ જોહર સાથે ફિલ્મ માય નેમ ઇઝ ખાન (2010) માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

9 / 13
 ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક, તેમને 2010ના દાયકામાં ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી100ની યાદીમાં સ્થાન મળ્યું હતું. તેમણે 2012 અને 2018ની વચ્ચે સતત ૧૧ બોક્સ-ઓફિસમાં હિટ ફિલ્મો આપી છે.

10 / 13
 વરુણ નતાશાને છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી જ પસંદ કરતો હતો. ત્યારથી કોલેજ સુધી, વરુણે તેને ઘણી વાર પ્રપોઝ કર્યું પણ નતાશાએ હા ન પાડી. જોકે, પાછળથી વરુણે નતાશાનું દિલ જીતી લીધું અને બંનેએ કોલેજના દિવસોથી જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું.

11 / 13
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ થયા હતા.

12 / 13
બોલિવૂડ અભિનેતા વરુણ ધવને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે લગ્ન કર્યા.બંન્ને એક દીકરીના માતા-પિતા પણ છે.

13 / 13