માતાએ 3 તો પિતાએ કર્યા છે 2 વખત લગ્ન, અભિનેતાએ 13 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, આવો છે પરિવાર

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે રોમેન્ટિક ફિલ્મથી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી. તેમજ તેનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા આજે 2 બાળકોનો પિતા છે શાહિદ કપૂર,ચાહકો તેને નવા અવતારમાં જોવાનું પસંદ કરે છે. કબીર સિંહ અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી. તો આજે શાહિદ કપૂરના પરિવાર વિશે જાણો.

| Updated on: Feb 26, 2025 | 2:58 PM
4 / 12
બીજી તરફ, શાહિદ તેની માતા અને દાદા-દાદી સાથે દિલ્હીમાં રહ્યો હતો. તેમના દાદા-દાદી પત્રકાર હતા. શાહિદ તેના દાદાની ખૂબ નજીક હતો. જ્યારે શાહિદ 10 વર્ષનો થયો, ત્યારે તે અભિનેત્રી તરીકે કામ કરવા મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

5 / 12
શાહિદની માતા નીલિમા અઝીમે રાજેશ ખટ્ટર સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. શાહિદ 2001માં અલગ થયા ત્યાં સુધી તેની માતા અને સાવકા પિતા સાથે રહેતો હતો.  નીલિમા અને રાજેશને એક પુત્ર છે, ઈશાન ખટ્ટર, જે પણ બોલિવૂડ એક્ટર છે. બીજી તરફ, પંકજ અને સુપ્રિયાને બે બાળકો છે સના અને રૂહાન.

6 / 12
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે તેની કારકિર્દીમાં વિવિધ રોલ કર્યા છે.તો આજે આપણે શાહિદ કપૂરના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

7 / 12
શાહિદે તેનું સ્કૂલિંગ દિલ્હી અને મુંબઈમાં કર્યું અને બાદમાં તેણે મીઠીબાઈ કોલેજમાં ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો. તેને બાળપણથી જ ડાન્સમાં રસ હતો, તેથી માત્ર 15 વર્ષની ઉંમરે તેણે શિયામક દાવરની નૃત્ય સંસ્થામાં પ્રવેશ કર્યો.

8 / 12
ત્યાં એક વિદ્યાર્થી તરીકે, તેણે 'દિલ તો પાગલ હૈ' અને 'તાલ' ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું, જે શિયામક દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવી હતી.

9 / 12
 શાહિદે તેની ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટેજ શો કર્યા આ સમય દરમિયાન, તેણે તેના મિત્ર સાથે એક જાહેરાત માટે ઓડિશન આપ્યું જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી હતા.  આ પછી, બેન્ડ આર્યન અને ગાયક કુમાર સાનુ સહિત ઘણા સ્ટાર્સના મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો.

10 / 12
  નિર્માતા રમેશ તૌરાનીએ વર્ષ 2003માં રમેશે શાહિદને 'ઈશ્ક વિશ્ક'માં કાસ્ટ કર્યો. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે એવરેજ હતી, પરંતુ પછીથી તે સફળ થઈ. તેની શરૂઆત માટે, શાહિદે પોતાની જાત પર સખત મહેનત કરી, તેણે પોતાનું બોડી બનાવ્યું અને નસીરુદ્દીન શાહ અને સત્યદેવ દુબેની એક્ટિંગ વર્કશોપમાં પણ હાજરી આપી.

11 / 12
અનેક ફ્લોપ ફિલ્મો કર્યા પછી, શાહિદને આખરે 2006માં ફિલ્મ 'વિવાહ'થી જબરદસ્ત સફળતા મળી અને પછી તેણે 2007માં 'જબ વી મેટ' સાથે પોતાના કરિયરની હિટ ફિલ્મ સાબિત થઈ હતી.

12 / 12
 2004માં ફિદા ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના કપૂરને ડેટ કરવાની અફવાઓ પણ ઉડી હતી. શાહિદ અને મીરા રાજપુતે 7 જુલાઈ 2015ના રોજ ગુડગાંવમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા,અને મીરા રાજપૂતે ઓગસ્ટ 2016માં તેમની પુત્રી મીશાને અને સપ્ટેમ્બર 2018માં તેમના પુત્ર ઝૈનને જન્મ આપ્યો. મીરા શાહિદ કપૂર કરતા 13 વર્ષ નાની છે.

Published On - 9:43 am, Wed, 26 February 25