બોલિવુડના ક્યુટ કપલ પુલ્કિત સમ્રાટ અને કૃતિ ખરબંદાનો પરિવાર જુઓ

પુલકિત સમ્રાટે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' થી કરી હતી.બોલિવૂડ કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે લગ્ન પછીના તેમના જીવન વિશે ખુલીને વાત કરી છે.તો પુલકિત સમ્રાટનો પરિવાર જુઓ

| Updated on: Jan 05, 2026 | 7:12 AM
4 / 13
તેઓ દિલ્હીના એપીજય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં જાહેરાતના કોર્ષમાં જોડાયા. જોકે, પાંચ મહિના અભ્યાસ કર્યા પછી, તેમને મોડેલિંગમાં કામ કરવાનું શરું કર્યું.તેમણે તેમનું શિક્ષણ છોડી દીધું અને મુંબઈ ગયા, જ્યાં તેઓ કિશોર નમિત કપૂર દ્વારા ચલાવવામાં આવતા અભિનયના કોર્ષમાં જોડાયો હતો.

5 / 13
પુલકિત સમ્રાટ  એક બોલિવુડ અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન સાથે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.ફુકરે ફિલ્મમાં "હની" ની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

6 / 13
તમને જણાવી દઈએ કે,પુલકિત સમ્રાટે ક્યુંકી સાસ ભી કભી બહુ થી (2006)ટીવી સિરીયલથી અભિનયની શરૂઆત કરી અને બિટ્ટૂ બોસ (2012) સાથે ફિલ્મમાં પ્રવેશ કર્યો. તેમને ભારતીય ટેલી એવોર્ડ પ્રાપ્ત થયો છે.

7 / 13
સમ્રાટને ફુકરે (2013) ફિલ્મમાં સફળતા મળી. તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ જય હો (2014)માં આવી હતી. આ સફળતા પછી ડોલી કી ડોલી (2015) અને સનમ રે (2016) સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

8 / 13
 તેમણે ફુકરે રિટર્ન્સ (2017), 3 સ્ટોરી (2018) અને તૈશ (2020)માં અભિનય કરવા બદલ પ્રશંસા મળી હતી. તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ફુકરે 3 (2023) હતી.

9 / 13
 સમ્રાટ પોતાની અભિનય કારકિર્દી ઉપરાંત, બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે એક પ્રખ્યાત સેલિબ્રિટી એન્ડોર્સર છે. સમ્રાટે  પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે લગ્ન કર્યા છે.

10 / 13
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની લવસ્ટોરી શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી.

11 / 13
તેઓ 2019માં આવેલી ફિલ્મ "પાગલપંતી" ના સેટ પર મળ્યા હતા. તેઓ મિત્રો બન્યા, અને આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી.

12 / 13
ફિલ્મ 'પાગલપંતી' ઉપરાંત, આ જોડીએ 'તૈશ' અને 'વીરે કી વેડિંગ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાહકોને બંન્નેની જોડી ખુબ જ પસંદ આવે છે.

13 / 13
સમ્રાટે 3 નવેમ્બર 2014ના રોજ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. રોહિરાએ અભિનેતા સલમાન ખાનની રાખી-બહેન છે.આ દંપતી નવેમ્બર 2015માં અલગ થયું હતુ.