9 / 14
કિરણ ખેરે પંજાબી ફીચર ફિલ્મ આસરા પ્યાર દાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.1983માં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ કિરણ ખેરે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી તે 1996માં શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમમાં જોવા મળી હતી. તે ખૂબસૂરત, દોસ્તાના, ફના, વીર-ઝારા, મેં હૂં ના અને દેવદાસ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.