હાઈજેકરોએ કહ્યું હતું કે-ઈસ્લામ કબૂલ કરો…હાજર રહેલા મુસાફરે પોતે જ જણાવ્યો અનુભવ, જાણો કંધહાર હાઈજેકના કિસ્સામાં શું-શું થયું હતું?

IC 814 controversy : હાલમાં IC 814 કંધહાર હાઇજેક પર બનેલી વેબ સીરિઝ IC 814 પર વિવાદ ચાલી રહ્યો છે. જે પછી 25 વર્ષ પહેલા તેના પતિ સાથે પ્લેનમાં હાજર પૂજા કટારિયાએ Tv9ની ટીમ સાથે વાત કરી હતી. પૂજાએ જણાવ્યું કે, હાઇજેકર્સ મુસાફરોને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરી રહ્યા હતા.

| Updated on: Sep 04, 2024 | 2:40 PM
4 / 6
પૂજાએ આગળ એમ પણ કહ્યું કે, અમૃતસરમાં સરકારે પ્લેનને રોકવા માટે ઓપરેશન કરવું જોઈતું હતું અને મુસાફરોને આશા હતી કે આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે પરંતુ એવું થયું નહીં. પૂજાએ જણાવ્યું કે જે દિવસે પ્લેન હાઇજેક થયું તે દિવસે તેનો જન્મદિવસ હતો. જેમાં બર્ગર નામના હાઇજેકરે તેને પહેરેલી શાલ ભેટમાં આપી હતી અને તે શાલ પર મેસેજ લખ્યો હતો જે તેણે આજ સુધી સાચવી રાખ્યો છે.

5 / 6
"સિરીઝને મનોરંજન તરીકે જુઓ" : પૂજાએ હાઈજેક વખતે પ્લેનમાં યાત્રીઓને આપેલો સામાન હજુ પણ રાખ્યો છે. આ વાતચીતમાં પૂજાએ પ્લેન હાઇજેક દરમિયાન બનેલી આખી ઘટના જણાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે પ્લેન હાઇજેક કરવામાં આવ્યું અને તે ત્યાંથી કેવી રીતે ભાગવામાં સફળ થઈ હતી.

6 / 6
તેણે કહ્યું કે, સિરીઝને મનોરંજન તરીકે લેવી જોઈએ. સિરીઝમાં પ્લેનમાં બનેલી ઘટનાઓ સાથે રાજકીય ગતિવિધિઓ બતાવવામાં આવી છે અને આ સિરીઝ સાચી ઘટનાઓ પર આધારિત છે અને તેના આધારે જોવી જોઈએ.